________________
અમ્રુત અનુષ્ઠાન સ્વરૂપ
૨૧૪૧ : અમુક ક્રિયાના ફળ તરીકે એવી સ*પત્તિ અથવા ખીજું કાંઈ પણ પરલેાકમાં પ્રાપ્ત થવાનું નિયાણું કરવામાં આવે તે ગરલ અનુષ્ઠાન કહેવાય છે, અનેક ઝેરી દવાના મિશ્રણથી ગરા નામનું ઝેરી દ્રવ્ય થાય છે, તે પીવાથી પ્રાણી ધીમે બીમે મરણ પામે છે; તેના વિષના વિકાર કાળાન્તરે ઉદ્ભવે છે. કોઈ પ્રકારના પાલૌકિક સુખાતિની ઈચ્છાથી જે ત્યાજ્ય અનુષ્ઠાન થાય તે પશુ નકામુ' જ છે. ઠેકાણા વગરના પ્રાણી સન્નિપાતવાળાની પેઠે અથવા અજ્ઞાનીની પેઠે વ્યગ્ર ચિત્તે અનુષ્ઠાન કરે તેને અનનુષ્ઠાન કહેવામાં આવે છે. આવા પ્રકારનુ' અનુષ્ઠાન પણું નકામું છે. તુતિ, સ્તવન, ધ્યાન વગેરે પાતાથી બની શકે તેવાં અનુષ્ઠાને પૂછ્યું રાગથી કરવામાં આવે તેને તદ્વેતુ અનુષ્ઠાન કહેવામાં આવે છે. આવાં અનુષ્ઠાનથી મુક્તિ ઉપર રાગ થાય છે અથવા અદ્વેષ થાય છે અને વિશિષ્ટ સનુષ્ઠાન અમૃત નામનુ છે તેનું તે કારણરૂપ હોવાથી એ પ્રશસ્ય ગણવામાં આવે છે. એમાં ક્રિયા બાહ્ય થાય છે પણ મેક્ષ ઉપર અદ્વેષ હાવાથી તે પ્રશસ્ય છે. એમાં રાગના ભાગ છે તે મેહમૂલક છે તેથી તેટલા પૂરતું તે વિશિષ્ટ અનુષ્ઠાનથી આછું પડે છે, પણ એમાં પ્રીતિ–ાગ શુભ વસ્તુ અને શુભ ક્રિયા ઉપર છે તેથી તે આદરણીય ગણાય છે. તત્ત્વાધપૂર્વક શ્રદ્ધા સહિત જે અનુષ્ઠાન થાય તેને અમૃત અનુષ્ઠાન કહેવામાં આવે છે. એ અનુષ્ઠાનની અંદર વસ્તુખાધ યથાસ્થિત હાવાથી તેમ જ શુદ્ધ તત્ત્વની ઓળખાણ થયેલી હાવાથી ત્યાં સંવેગના રંગ જામે છે. આ સ્થિતિમાં જે અનુષ્ઠાન થાય તે ઇચ્છિત ફળ અતિ શીઘ્ર આપે છે. મુમુક્ષુ પ્રાણીએ તેટલા માટે જે જે અનુષ્ઠાના કરવાં