________________
ભાવના યોગ
છે. ૧૦૩ સાથે તેને એકઠા કરવારૂપ પરિગ્રહ–આ પાંચે અવતે પણ અનેક પ્રકારે કમેને ખેંચી લાવે છે. ક્રોધ, માન, માયા, લેભચારે મને વિકારે અનેક કમેને લઈ આવે છે અને પ્રાણીને સંસારમાં ભટકાવે છે અને એ સર્વને પ્રવર્તાવનાર મન, વચન અને કાયાના ગે બહુ રીતે પ્રાણીને ફસાવે છે. આવી રીતે ઇધિ, અવ્રત, કષા અને ગો તેમજ ક્રિયાઓના પ્રકાર પર વિસ્તારથી વિચાર કર, તેના અનેક ભે, દેના ભેદે, તેઓની સ્થિતિ અને ચેતનજી પર તેની અસર કેવી, કેમ, શામાટે અને કેટલા પૂરતી થાય છે તે પર વિચાર કરે, તેઓનાં ફળને નિરધાર કરો અને તેમાંથી થતી અતિ કિલષ્ટ ભવસંતતિ સમજવી એ આશ્રવ ભાવનાનું કેન્દ્ર છે. પ્રથમની છ ભાવના કરતાં જુદી રીતે આ ભાવના તવરમણતા કરાવે છે અને બહુ અગત્યની વિચારશ્રેણી પૂરી પાડી પ્રાણીને વરતુસ્વરૂપ તેના યથાસ્થિત આકારમાં સમજાવે છે. ઈદ્રિયેના પ્રત્યેક વિષયે કે કષાયના વિભાગે બહુ વિચાર કરવાનું વિશાળ ક્ષેત્ર પૂરું પાડે છે. પચીશ ક્રિયાઓ એવી યોગ્ય રીતે ગોઠવી છે કે આ પ્રવૃત્તિના જમાનામાં તેને વિચાર બહુ લાભ કરે, વસ્તસ્વરૂપ સમજાવે અને પ્રાણીને શુદ્ધ ઉપયોગમાં રાખે. એવી અનેક વિચાર કરવા ગ્ય બાબતે તે સમજાવે છે. હિંસાદિનું વરૂપ, તેના ભેદ, દરેક વ્રતના પાંચ પાંચ અતિચારો, દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ, મન વચન કાયાના યુગના પંદર ભેદ વિગેરે બાબતે બહુ વિચારવા
ગ્ય છે. એ સર્વ કેવી રીતે કર્મસમૂહને ખેંચી લાવીને ચેતનને કે ભારે કરે છે તે બહુ બહુ પ્રકારે વિચારી ભાવનાને વિષય કરવા ગ્યા છે. ત્યાં મુખ્યત્વે કરીને પાંચ ઈદ્રિય, પાંચ અવત;