________________
ભાવના મેગ
પરિચર્યાં ઉઠાવે, ગમે તેટલાં નમન કરે પણ કોઈ તેને જી આપનાર થતુ નથી. તે ગમે તે વા
૨. અશરણ ભાવના પિંજરમાં પેસે અથવા ગમે તેના આશ્રય લે, મુખમાં તૃણુ લઈ જનાવરની પેઠે દીનવા તાવે, પરંતુ જ્યારે તેના સમય પૂરા થાય છે ત્યારે યમના તાબામાં તેને ગયા વગર છૂટકા થા નથી. મોટા ચક્રવતી કે દેવતાઓ પણ યમના ઢોર અટકાવી શકતા નથી અને ગમે તેટલુ કરે તા પણુ અંતે મરણુ કાઇને છેતું નથી. ક્રમ પરાશ્રીના વૃત્તિ જ્યાંસુધી તે સંસારમાં રહે છે ત્યાંસુધી એટલી મખી રહે છે કે ગમે તેટલા સ્વજન સબધીઓ, સ્નેહીઓ, સ્ત્રી, પુત્ર કે માતા હાય તે કોઈ કર્મની આડે આવી શકતું નથી. કમ તેની અનેક પ્રકારે અસર જણાવ્યા જ કરે છે. આવા વખતમાં પ્રાણીને જો કાંઇ પણ આધાર હાય, કાઇનું પણું શરણુ થઈ શકતુ હાય તે તે માત્ર ધર્મનું જ છે, જે કમના ભાગકાળ થાય ત્યારે તેમાં શાંતિ રખાવે છે, નવીન બંધ આછે કરાવે છે અને એકંદરે પ્રાણીને પ્રગતિમાં ટેકા આપે છે. સાધારણ રીતે વૃદ્ધાવસ્થાનું ચાલ્યું જતુ. જોર, સંપત્તિ ચાલી જવાના ભય, શારીરિક સ્થિતિ પર ચાલ્યા આવતા વ્યાધિએ અને સંબંધીઓના થવાના વિસ્પ્રંગ પ્રથમ વિચારમાં જ પ્રાણીને સુઝવી નાખે છે, થાય છે ત્યારે મહાક્ટ આપે છે અને થા પછી એ પ્રકારની અતિ કિલષ્ટ લાગણી પછવાડે મૂકી જાય છે એવા વખતમાં પ્રાણીને ટેકા ધર્મ જ આપે છે. એવી વિશિષ્ટ લાગણી જે દેશમાં નથી ત્યાં અનેક આત્મઘાતના બનાવા અને છે. આ એક જુદી વાત છે. અહીં પ્રાણી વિચાર કરે છે કે આ
:24: