________________
સુખપ્રાપ્તિપ્રયાસ ઉજાગરા કરે છે, સાધારણ શક્તિવાળા પણ ફાંટાદાર મગજવાળા શેઠની ગુલામગીરી કરે છે, ધનના વિચારમાં નિરાંતે ઊંઘ પણ લેતા નથી અને તેવી રીતે શરીરચકને એક યંત્ર માફક ચલાવે છે. એવી જ રીતે વિષયસુખ પ્રાપ્ત કરવા માટે પુત્ર, સંતતિ કે સ્ત્રી આદિ મેળવવા માટે અનેક પ્રકારના વલખાં
મારે છે. વિષણ, ધઔષણ અને દારેષણ એષણા આવા નું એટલું દયાન રેકે છે
કે વિત્ત, ધન અને દારાને જ તે સાધ્ય અથવા પ્રાપ્ય તેમજ પુરુષાર્થનાં પરમ ફળ તરીકે માને છે અને તેની ખાતર તે પેજના કરતે ચાલ્યા જાય છે. તેઓને અને પિતાને સંબંધ વિચાર્યા વગર અને તેની સ્થિતિને ખ્યાલ કર્યા વગર તે મળે છે તેમાં આનંદ માનીને અને ન મળે તે તેને માટે અનેક પ્રકારના કલેશ, ખેદ અને દુર્યાન કરીને જીવન પૂર્ણ કરે છે અને અંતે જે સ્થિતિમાં આવ્યો હોય છે તેના જેવી અથવા બહુધા તેથી ખરાબ સ્થિતિ પ્રાપ્ત કરવા યોગ્ય કર્મને સંચય કરી ભવાટવીમાં રખડ્યા કરે છે. એનું સાધ્યસ્થાન કાલ્પનિક હોવાથી અને તેમાં તેણે જે સુખ માન્યું છે તે વાસ્તવિક સુખ ન લેવાથી કાલ્પનિક સાધ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસમાં તે અનેકવાર પાછો પડે છે અને છેવટે જે સુખ હસ્તી ધરાવતું નથી અને વાસ્તવિક સુખ નથી તે પ્રાપ્ત કરી શકતું નથી અને કરે છે તે તેમાં તેને આનંદ આવતે નથી અને પછી સહજ મળે તે પણ તેની એષણ વિશેષ મેળવવાની થતી જાય છે તેથી તે કદિ પણ સ્થિર થઈને સુખી