________________
: ૪૮ :
જૈન દષ્ટિએ યોગ તેથી ખરજને તેડવા માટે ખણવાને ઈલાજ શોધે છે પણ ખરજ ન જ આવે તે ઉપાય શોધવાને વિચાર સમ્યગ બોધ વગર તેને થતું નથી. અનેક પ્રકારની પાપચેષ્ટા કરીને અનેક પ્રકારનું કર્મમાલિન્ય અવેવસંવેદ્ય પદમાં વર્તતે પ્રાણી એકઠું કરે છે અને મનુષ્યજન્મને લાભ લેવાને બદલે સંસાર વધારી મૂકે છે. જેમ માછલું આંકડામાં રહેલ માંસ ખાવાના લેથી પ્રાણ ઈ બેસે છે તેવી રીતે અલ્પદષ્ટિવંત પ્રાણી અંધતામાં આસક્ત થઈ સંસારમાં રખડ્યા કરે છે. વિષયલેગ સેવવા ઈચ્છા રાખે છે, પણ મહાભયંકર ફળ આપનાર કર્મને જોઈ શક્ત નથી. આવા અવેવસંવેદ્ય પદને સત્સંગ અને આગમના વેગથી જીતી લેવું. આ ભૂમિકા પ્રાપ્ત કરીને જરૂર અદ્યસંવેદ્ય પદ પર વિજય મેળવી લે, નહિ તે તેના પર જય થતું નથી અને પાછે સંસારમાં અધઃપાત થાય છે. યથાપ્રવૃત્તિકરણ સુધી આવીને ઘણા જ પાછા સંસારમાં . પડી જાય છે અને સંસારમાં રખડ્યા કરે છે તેથી આ ચતુર્થ ભૂમિકા પ્રાપ્ત થતાં જ અઘસવેદ્ય પદ પર વિજય મેળવવાને વિચાર જરૂર રાખો અને તે માટે આત્મવીર્યની ફુરણ
ન કરવી. આ પદ પર વિજય મેળવવાથી કુતક વિષમ ગ્રહ અનેક કુતરૂપ વિષમ ગ્રહ પર વિજય
મળે છે. કુતર્કને શહ આ પ્રાણીને એટલે આકરે લાગેલે છે અને ખાસ કરીને આ વર્તમાન સમયમાં તેનાથી બચવાની એટલી બધી જરૂર છે કે તેને માટે ખાસ ચેતવણી આપવી એ અપ્રાસંગિક નહિ ગણાય. ઘણી વખત શાબ્દિક લડાઈ એટલી ચાલે છે કે મૂળ હેતુને નાશ થત