________________
ઃ ૪૬ ઃ
જૈન દૃષ્ટિએ ચાગ
પણ નથી, તેથી શરીર કરતાં પણ ધર્મની તે વિશેષ દરકાર કરે છે. તત્ત્વશ્રવણુ કરવા ઉપર તેને પ્રીતિ થાય છે તેથી જેમ ખારા પાણીનો ત્યાગ કરી મધુર જળ ગ્રહણ કરવાથી ખીજતું વાવેતર થઈ જાય છે તેવી રીતે ચેાગાત્થાન વગર જ તેનામાં બીજ ૨ાપાઈ જાય છે અને તે ઉત્ક્રાન્તિમાં ઘણા આગળ વધી જાય છે. ખારા પાણીના જેવા અહીં ભવયેાગ સમજવા અને તત્ત્વશ્રવણુને મધુર જળ તુલ્ય સમજવું, અહીં ખીજના ક્ષેપણને લીધે ચેતનની ઉન્નતિ બહુ સ્પષ્ટ થાય છે, તેનું કલ્યાણ થાય છે અને તે આગળ વધવા માંડે છે, જો કે હજુ તેને સમ્યજ્ઞાન ગ્રંથીભેદપૂર્વક થયું નથી તેથી તેને સૂક્ષ્મ એધ હાતા નથી તા પણ ગુરુભક્તિના સામર્થ્ય થી તેને તીર્થંકરદન ઈષ્ટ લાગે છે અને તેની તેને સમાપત્તિ થતાં તે સાધ્યપ્રાપ્તિનું કારણુ થઈ જાય છે અને ઉત્તરાત્તર પેાતાની સ્થિતિ બહુ સારી થતી જાય એવા સયાગામાં પેાતાની જાતને ચેતન મૂકી દે છે. સૂક્ષ્મ આધ તા વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિથી થાય છે. અત્ર અવેદ્યસંવેદ્ય પદ હોવાથી સૂક્ષ્મ આધ થતા નથી, છતાં શ્રવણેચ્છાનું ફળ અહીં સ્પષ્ટ રીતે પ્રાપ્ત થાય છે. આ વેદ્યસ'વેદ્ય પદ પર નીચે વિચાર કરવામાં આવ્યા છે તે ખાસ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. વેધસ વેધ પદ
*
પ્રથમની ચાર દૃષ્ટિમાં અવેધસવધ પદ હાય છે એનુ લક્ષણુ શ્રીમાન્ હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં બહુ વિસ્તારથી ચર્યું છે. બાકીની હવે પછી વિચાર કરવાની ચાર ષ્ટિમાં વેસવેધ પદ હાય છે. અહીં આપણે સંક્ષેપથી એ પદ પર વિચાર કરીએ, કારણુ કે ચતુર્થ દ્ધિને છેડે
.