________________
પરાષ્ટ
: ૭૫ :
લબ્ધિ પ્રાપ્ત થાય છે અને ક્રરાજ-માહનીય ક્રમ ઉપર મોટા ઘેરા ઘાલવામાં આવે છે. આઠમા અપૂવ કરણ ગુણસ્થાનકથી ધર્મ સન્યાસની પ્રાપ્તિ થાય છે અને પછી તેમાં એકદમ એટલે વધારા થઇ જાય છે કે ચેતનજી અનેક ઉદાર આશયાદિ ગુણ્ણાને લઇને એકદમ ઉત્ક્રાન્તિ કરી અનેક કર્મી પર વિજય મેળવી સચેાગી ગુણસ્થાનક પ્રાપ્ત કરવા તૈયાર થાય છે તે વખતે તેનાં ઘનઘાતી ચાર કર્યાં-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય તેના સર્વથા ક્ષય થઈ જાય છે. મનાયેાગ તેને અહીં રહે છે અને સામાન્ય કર્યાં પણ રહે છે. ત્યાર પછી વિશેષ પરાપકાર કરી તે પેાતાના સર્વ સત્વને અંગે અનેક પ્રાણીઓના અંધકારતમસ્ને છેદી નાખે છે અને પાતે આત્માનંદમાં મસ્ત રહી સ્વાભાવિક આનંદની પરાકાષ્ઠા અનુભવે છે. એવી ઉત્કૃષ્ટ દશામાં કેટલાક વખત પૃથ્વીતળને પાવન કરી છેવટે મનાયેગ આદિ પર પૂર્ણ જય મેળવી શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી સ કાં પર વિજય મેળવી બાકીનાં ચાર અઘાતી કમે–િવેદનીય, નામ, ગોત્ર અને આયુષ્નના પણુ ક્ષય કરી અચેગી અવસ્થા પ્રાપ્ત કરી નિવૃત્તિસ્થાન પ્રાપ્ત કરે છે, સાધ્યસ્થાન પ્રાપ્ત કરે છે અને ત્યાં સદા કાળ રહે છે. એ સ્થિતિમાંથી વિસ્મ્રુતિ નથી, ક઼ી કમ કલેશમય સંસારમાં આવવાનું નથી, જન્મમરણુવિયેાગનું દુ:ખ નથી, અનંત જ્ઞાનદર્શનમાં રમણ કરવારૂપ ચારિત્રના અતિ ઉત્કૃષ્ટ આત્મીય આનંદમાં મસ્ત રહી આ સાધ્યદશામાં અનંત આનંદ અનુભવવાના છે અને સપૂણ તાત્ત્વિક સુખના રસને નિર'તર આસ્વાદવાના છેઆ સ્થિતિ પ્રાપ્ત કરવી એ આપણુ' સર્વનું સામ્ય છે અને એને માટે આ સર્વ પ્રયત્ન