________________
સ્થિરાષ્ટિ
: ૫૭ : રીતે ભેગની ઈચ્છાથી વિરતિ થાય છે અને ત્યાગ સુસ્પષ્ટ રીતે સમજણપૂર્વક થાય છે. અહીંથી તેના અવિનાશી ભાવપ્રાકટ્યની શરૂઆત થાય છે અને હજુ છે કે તેનામાં તે ગુણની વ્યક્તિના થવાની શરૂઆત જ થયેલી હોય છે છતાં તેનું અસ્તિત્વ બહુ સૂક્ષમ દૃષ્ટિથી અવકન કરનાર સારી રીતે જોઈ શકે છે. વળી
આ દૃષ્ટિમાં વેગીઓ જે કેટલાક સુંદર યૌગિક ગુણપ્રાણિ ગુણે કહે છે તે સર્વને ચેતન એવધતે
અંશે જરૂર પ્રાપ્ત કરે છે. જેમકે તેનામાં ચપળતાને નાશ થાય છે, સ્થિરતા ગુણ વૃદ્ધિ પામે છે, રાગ રહિત શરીર પ્રાપ્ત કરે છે, હદયની કઠોરતા દૂર થાય છે, તેમ જ તેના શરીરના મળાદિક અલ્પ થઈ જાય છે, તેના શરીરમાં સુગંધી પ્રસરે છે, તેનામાં ભવ્યતા સારી રીતે દેખાય છે, તેની ભવ્ય પ્રસન્ન મૂર્તિ સર્વને આકર્ષક થઈ પડે છે, તેના સ્વર સુંદર થઈ જાય છે, તે અનેક પ્રકારે ધર્મને પ્રભાવ પ્રકટ કરે એવી સારી સ્થિતિમાં મૂકાઈ જાય છે, જનપ્રિય થઈ જાય છે અને તેનામાં મહાબુદ્ધિ ઉત્પન્ન થાય છે. વિગેરે વિગેરે અનેક શુભ ગુણે અથવા સગે તેને પ્રાપ્ત થઈ આવે છે. ઉરતિક્રમ પર ચઢેલી તેની ચેતનામાં આવા શુભ સંયોગો સ્વાભાવિક રીતે જ જાગ્રત થઈ જાય છે. તે કાંઈ કરવાની ઈરછા સખતે જ નથી, પરંતુ શુભ
વર્તન કરનારના વિકસિત આત્માએ આવા શુભ સોની મહાન સામ્રાજ્યમાં ઉયન કરે ત્યારે તેને સ્વતઃ પ્રાપ્તિ કઈ પણ પ્રકારની ઈચ્છા વગર પણ શુભ
અનુકૂળ સંગે જરૂર પ્રાપ્ત થઈ જાય છે. પાંચમી દષ્ટિમાં ચેતન એટલે વિકાસ પામી જાય છે કે