________________
ત્રિત
ન કહેવાય છે
* ૫૦ ?
જેન દષ્ટિએ યોગ આગમને સારી રીતે અભ્યાસ અને ગાભ્યાસમાં રસ એ ત્રણ મુદ્દાની બાબતેની ખાસ જરૂર છે. એ ત્રણ બાબતની જ્યાં સંપ્રાપ્તિ થાય છે ત્યાં સ્થળ દષ્ટિથી ન સમજાય તેવા પદાર્થોને પણ બંધ થાય છે, પણ એકાન્ત દષ્ટિથી માત્ર શુષ્ક તર્ક કQામાં આવે તે વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ એવા વિષયમાં થતી નથી. વિશિષ્ટ આગમનું જ્ઞાન કરવા માટે સર્વસની ભક્તિ ચિત્ર
પ્રકારથી કરવાની આવશ્યકતા છે. જેમ ચિત્રા ભક્તિ રાજાના આશ્રિત દર અથવા નજીક વસ
નારા સવ તેના દાસ કહેવાય છે તેમ સર્વજ્ઞ શાસ્ત્રને બતાવનાર સર્વજ્ઞના દાસ કહેવાય છે. અનેક સાંસારિક દેવેની વિચિત્ર વ્યક્તિને માર્ગ મૂકીને સર્વજ્ઞની શમપ્રધાન ચિત્ર ભક્તિ કરવાથી તેમણે બતાવેલા અતીન્દ્રિય વિષયનું સૂક્ષ્મ જ્ઞાન થાય છે અને તેમ થાય છે ત્યારે વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે. વિચિત્ર પ્રકારની સેવામાં અનુષ્ઠાન તે લગભગ સરખું જ છેષ છે. તેમાં ઈચ્છા પૂર્ણ વિગેરે જે ભેદથી ભક્તિ કરવામાં આવે છે તેવી જ ચિત્રભક્તિ સર્વજ્ઞની થાય છે પણ આશય જૂદા પ્રકારને હવાથી ફળમાં મેટે તફાવત રહે છે. જેમ એક જ જાતના પાણીથી જાર, બાજરો, નાળીએર અને જૂદા જૂદા પદાર્થો ઊગે છે તેમ અનુસંધાનમાં ફેર હોવાથી સરખા પ્રકારની સેવા પણ ફળમાં ભિન્નપણે પરિણમે
છે. અહીં જૂદા જૂદા આશય બતાવ્યા તેના પણ પ્રકારના આશય મુખ્ય ત્રણ ભેદ થઈ શકે છે. બુદ્ધિ, જ્ઞાન
અને અસમેહ, ઇઢિયાર્થને ગ્રહણ કરીને બંધ થાય તદાશયા વૃત્તિ તે બુદ્ધિજન્ય, આગમાનુસાર બંધ થાય તે જ્ઞાનજન્ય વૃત્તિ અને સદનુષ્ઠાનવત્ વૃત્તિ તે અસંહ