________________
: ૫ર :
જૈન દષ્ટિએ યોગ તર્કથી અનાસ્થા ઉત્પન્ન કરવામાં આવે છે. આવા અવેવસંવેદ્ય પદમાં વર્તતા છે જ્યારે પિતાની ભાવસ્થિતિ પરિપકવ થાય છે ત્યારે સૂક્ષ્મ બેધ પ્રાપ્ત કરી વેવસંવેદ્ય પદ પામે છે.
ગ્રંથભેદ-સમ્યકૃત્વ અહીં જરા પારિભાષિક વાત પણ કહી દઈએ. આ વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે તે પહેલાં અપૂર્વકરણવડ ગ્રંથીભેદ કરી જીવ સમકિત પામે છે. આ સર્વ જૈન પરિભાષામાં વાત થઈ. તે એટલી સૂમ હકીકત છે કે તે પર આ લેખ લખી શકાય અને ખાસ કરીને તે વિષયના જાણકાર પાસે આ અતિ અગત્યની ઉત્ક્રાન્તિ વખતે થતી સ્થિતિ જે જીવનપ્રવાહમાં મટે ફેરફાર કરનારી છે તેને અભ્યાસ કરીને સમજવા ગ્ય છે. ટૂંકમાં કહીએ તે અહીં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર અને અંતરાય કર્મની અનુક્રમે ત્રીશ, ત્રીશ, ત્રીશ, સીત્તેર, વીશ, વિશ અને ત્રીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે તેમાંથી સર્વ સ્થિતિ ખપાવી દઈ બાકી એક ક્રોડક્રોડી સાગરોપમની સ્થિતિમાંથી કાંઈક ઓછી રાખે એવા ઉદાસી પરિણામને “યથાપ્રવૃત્તિ કરણ કહેવામાં આવે છે. આવી સ્થિતિ મિથ્યાત્વ દશામાં વર્તતા જીવ અનંત વાર કરે છે. ત્યાર પછી અનંતાનુબંધી કષાયની ચેકડી ખપાવવા, જ્ઞાનને આદરવા અને અજ્ઞાનને ત્યાગવા જે પ્રયાસ થાય છે તે સ્થિતિને અપૂર્વકરણ કહે છે. એ અંતમુહૂર્ત સ્થિતિને ખપાવી દે તે વખતે મહાતીવ્ર કષાય( અનન્તાનુબંધી)ની ચાકડીને નાશ થાય છે અને તે સ્થિતિને ગ્રંથભેદ કર્યો કહે