________________
: ૮ :
જૈન દૃષ્ટિએ ચાગ
થઇને બેસતા નથી. સુખનું આવું સ્વરૂપ જે
સમજી ગયા
છે તેવા વિકાસક્રમમાં આગળ વધેલા સુન્ન પુરુષા તેથી વાસ્તવિક સુખ શું છે અને ક્યાં છે તેની વિચારણા કરી શેાધ કરે છે ત્યારે તેને સમજાય છે કે સ'સારમાં વાસ્તવિક સુખ છે જ નહિ અને અત્યાર સુધી પેાતાના સુખના ખ્યાલ હતા તે તદ્ન સ્થૂળ હતેા, અસત્ય હતેા, અસ્થિર હતેા. તેટલા ઉપરથી તેઓ પેાતાની વિશેષ વિવેચનશક્તિના ઉપયાગ કરી નિર્ણય કરે છે. ક્રુ-સુખ બહારથી લેવા જવાનું નથી, અન્ય પાસેથી લાવવાનું નથી, તે પાતામાં જ છે, પાતામાંથી પ્રગટ કરવાનું છે અને તે પ્રગટ કરતી વખતે, કરવાના પ્રયાસમાં અને પ્રગટ થયા પછી જે આનંદ–જે સુખ પ્રાપ્ત થાય છે તે નિરવધિ છે, નિરુપમ છે, આભોગપૂર્વ છે. આવા સુખના ખ્યાલ થયા પછી તેઓ તેને પ્રાપ્ત કરવા અને પેાતાની ઉત્ક્રાંતિમાં વધારે કરવાનાં માર્ગોની અને સાધનાની શેાધ કરે છે અને પેાતાની અનુકૂળતા પ્રમાણે તે માર્ગોને અને સાધનાને આદરી વિકાસક્રમમાં વધારો કરતા રહે છે. કોઈ ક્રિયામાં, કોઈ બાહ્ય અભ્યંતર તપમાં, કેાઈ જનહિતના વિશિષ્ટ કમ ચેાગમાં, કોઈ જ્ઞાનપ્રાપ્તિમાં અને કાઈ ભક્તિમાગ માં આત્મકલ્યાણનું સાધન છે એવી દૃષ્ટિથી આનદ્ર માની તે સર્વને સાધન બનાવી અને તેમાંથી પેાતાને અનુકૂળ પડતા માગેર્યાં ગ્રહણ કરી સાધ્યપ્રાપ્તિના રસ્તે વધારા કરતા જાય છે અને જેટલુ' અને તેટલું સાધ્યનુ સામીપ્ય થાય તેને માટે ગાઠ કરે છે. સાધના અનેક પ્રકારનાં છે અને સાધ્યને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં સાધકના
સુજ્ઞ પુરુષાના સુખ માટે પ્રયત્ન.