________________
: ૬ :
* જેન દષ્ટિએ વેગ નિર્લેપ, નિષ્કલ ( શરીર રહિત, શુદ્ધ, નિષ્પન્ન, નિવૃત્ત અને નિર્વિકલ્પ હોય છે. એ દશામાં વર્તતા સર્વ સદ્દગુણેને એકી વખતે આવિર્ભાવ હોય છે. એ સર્વોત્કૃષ્ટ મહાઉત્તમ દશા પ્રાપ્ત કરવાનું સાધ્ય સર્વ વિશુદ્ધ માર્ગગામી ચેતનમાં હોય છે અને તે મહાઉત્તમ આદર્શ હોવાથી સાધ્યમાર્ગ પર પ્રવાસ કરનાર સર્વ જીના શુદ્ધ લયસ્થાન પર તે સ્થિત રહે છે. આવી રીતે સાયમાગ પર પ્રવાસ કરનારા જીવોના જે બે મોટા વિભાગ પાડ્યા તેઓ પણ પ્રગતિમાં અથવા વિકાસક્રમમાં ઓછા વધારે આગળ વધેલા હોય છે. કેઈ હજુ તદ્દન પ્રથમ પગથિયે હોય છે અને કોઈ તેથી આગળ વધેલા હોય છે. પ્રાણીઓના વર્તનનું બરાબર અવલોકન કરવાથી વિકાસક્રમના ક્યા પગથિયા ઉપર તે છે તે સમજાય તેવું છે. બાહા દશા અને આંતર દશામાં પણ કેટલીક વખત માટે તફાવત માલુમ પડે છે અને તે સર્વનું બારિક અવલોકન કરવાની અતિ આવશ્યકતા છે, નહિ તે કેટલીક વાર તદ્દન સ્થળ દૃષ્ટિથી અવકન કરવા જતાં વિકાસક્રમનું હેય તેથી તદ્દન ઉલટું ભાન થાય છે.
સુખપ્રાપ્તિપ્રયાસ સુખ પ્રાપ્ત કરવાની સર્વ જીવની ઈચ્છા સાથે તેના વિકાસકમમાં-ઉલ્કાતિમાં આવી રીતે જે માટે તફાવત રહે છે તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. સુખસાધને પ્રાપ્તવ્ય છે એ તે હવે સ્પષ્ટ જણાય તેવી હકીકત છે, અને ઉત્કૃષ્ટ સુખ સર્વ
પ્રાણીઓનું સાધ્ય છે. સ્થળ સુખમાં આનંદ ધૂળ સુખના સાષ્યમાનનારા પ્રાણીઓ પિતાનું સામ્રમુખ વાળાઓના પ્રયત્નો
પ્રાપ્ત કરવા માટે વ્યવહાર કરે છે પૈસા કમાવા માટે અનેક પ્રકારની ધમાધમ કરે છે, શત્રિદિવસ