________________
“ગમાં ગુરુજ્ઞાન *
: ૧૧ : ભાસમાં પ્રવૃત્તિ કરી પિતાને આગળ વધેલ સમજવાની
ભૂલ કરે છે, જ્યારે વસ્તુતઃ તે જરા બને બદલે ગાભાસ
પણ આગળ વધેલ હેતે નથી. શ્રીમાન
હેમચંદ્રાચાર્ય શ્રી રોગશાસ્ત્ર ગ્રંથની શરૂઆત કરતાં ઉદ્દઘાતમાં જ કહે છે કે રોગશાસ્ત્રની રચના તેઓ શાસ્ત્રસમુદ્રને અભ્યાસ કરીને, સદ્દગુરુથી પ્રાપ્ત થયેલ સંપ્રદાયજ્ઞાનથી અને આત્મસંવેદન પ્રમાણે કરે છે. આ સામાન્ય લાગતી હકીકત બહુ અગત્યની છે. એકલા શાસ્ત્રવાંચનથી વેગ જેવા વિષયમાં પ્રવેશ થઈ શકતું નથી એ ખાસ સમજવા લાયક હકીકત છે. આ અગત્યના વિષયમાં અન્યને છેતરનારને માટે અત્ર વિચાર કરતા નથી, કારણ કે તેઓ તે તદ્દન નકામા છે; પરંતુ ઘણી વાર આત્મવંચના પણ બહુ થાય છે અને યેગાભાસના એક પગલાને પેગની ઉચ્ચ ક્રિયા માની લેવાની ભૂલ કરતાં ઘણું સાત્વિક પણ વિમાર્ગે દોરવાઈ ગયેલા ભદ્ર લેક જવામાં આવે છે. આથી આ બાબત ઉપર શરૂઆતમાં જ ભાર મૂકવામાં આવ્યું છે. શ્રી આનંદઘનજી મહારાજ એકવીશમા શ્રી નમિનાથજીના સ્તવનમાં સમય પુરુષનાં અંગે ગણાવે છે ત્યાં સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, શૂર્ણિ અને વૃત્તિ સાથે પરંપરાને અનુભવ એટલે સાંપ્રદાયિક જ્ઞાનને તેઓ ગણવે છે અને એમાંના એક પણ અંગને છેદનારને દુર્ભય ગણવાનું તેઓ જણાવે છે. આ ઉપરાંત વેગને કઈ પણ ગ્રંથ વાંચતી વખત અથવા રોગના વિષયમાં સ્થિત થયેલા મહાત્માને સંગ કરતી વખત એકદમ જણાવવામાં આવે છે કે-સદ્ગુરુને રોગ કરીને તેઓની પાસે વેગને અભ્યાસ કરે. આ સંબંધમાં ઘણી