________________
: RR :
જૈન દૃષ્ટિએ ચેમ
કરવાની રુચિથી દૃઢ પ્રયત્ન સાથે ખંત રાખવામાં આવે તે કની વિચિત્રતા, તેનાં અધસ્થાના, તેના ઉદયકાળ, તેની સત્તામાં રહેવાની સ્થિતિ વિગેરે બહુ અગત્યની બાબતાનું સૂક્ષ્મ જ્ઞાન મળી શકે તેમ છે. અત્ર વાચ્યાર્થ એટલેા છે કે-ઉન્નતિક્રમ તાવવા માટે ગુણુસ્થાનની રચના અને તેનું સ્પષ્ટ જ્ઞાન મહુ ઉપયોગી છે, તેને માટે કથાદિ ઉપરોક્ત ગ્રંથાના આધ કરવા ભલામણ કરી આપણે એ વિષયમાં એટલુ જાણી લેશુ કે કર્મના અગત્યના વિષયને અંગે જૈન ગ્રંથામાં બહુ સારા ઉલ્લેખ થયેલા છે અને એ વિષયનું સ્પષ્ટીકરણુ બહુ સારી રીતે કરેલુ છે. પાંચમા ગુણસ્થાનની આગળ પ્રગતિ કરતી વખતે અહુ સ્પષ્ટતાથી અને સપાટાબંધ ઉન્નતિ થાય છે. એ ગુણુસ્થાનના અગત્યના વિષય સૃષ્ટિના વિષયની વિચારણામાં પ્રસંગે પ્રસંગે હવે પછી વિચારવામાં આવશે.
*
આઠ દૃષ્ટિ-ન્નતિની સીડી
આત્માના ઉન્નતિક્રમ બતાવવા માટે આઠ દૃષ્ટિના ઉપયોગ બહુ સુંદર રીતે કરવામાં આવ્યો છે. એ ઘણી વિચારણાપૂર્વક લખાયલા વિષયના વિચાર કરતાં દરેક સાધક પુરુષ પાતે ઉન્નતિક્રમની કઈ હદ સુધી પહાંચ્યા છે તેના વિચાર કરવા. શુદ્ધ શાંત અવસ્થામાં સ્થિત થયેલા ચૈતનજીને પૂછ્યા તે તે પણ જવાબ આપશે કે ઉન્નતિક્રમમાં પાતે ક્યાં સુધી વધેલ છે. હવે આપણે દૃષ્ટિ શબ્દને અર્થ વિચારીએ.
દૃષ્ટિ શબ્દની અર્થવિચારણા
સશ્રદ્ધાસ`ગી મેષને ષ્ટિ કહેવામાં આવે છે. ( ચેાગિ