________________
તારાષ્ટિ
: ૩પ : થઈ પડશે કે ઘણાખરા જ ઓઘદષ્ટિ પર જ હોય છે, તેઓ
ગદષ્ટિ પર આવ્યા જ હોતા નથી. બહેનતાએ જીવની ઉન્નતિક્રમમાં અથવા ઉત્ક્રાતિમાં જ્યારે દષ્ટિ ઘણે વધારો થાય, ભવસ્થિતિ બહુ અલ૫
રહે અને સંસારને છેડે નજીક આવે ત્યારે જ આ યોગદષ્ટિમાં અવાય છે. જેના ઉપર માટી મેટી વાત કરનારા, હઠાગાદિના પ્રયોગ કરનારા અને સમાધિ સુધીને દેખાવ કરનારા પ્રાણીઓ ઘણીખરી વખત ઓઘદષ્ટિમાં જ હોય છે, કારણ કે જ્યાં સુધી વસ્તુતત્વને શુદ્ધ શ્રદ્ધાયુક્ત બંધ થતું નથી ત્યાં સુધી શરીરકઈ કે માનસિક બુદ્ધિવૈભવથી કાંઈ ખાસ લાભ થતું નથી. સાધારણ રીતે શરીરસ્વાચ્ય અથવા કીર્તિપ્રસારને લાભ થાય તેને અત્ર કાંઈ ગણતરીમાં ગણવામાં આવતું નથી; વસ્તુતઃ તે સ્થિતિમાં કઈ પણ પ્રકારને આત્િમક લાભ થતો નથી. આ પ્રમાણે હકીકત હોવાથી દ્રવ્યોગી અને ભાવગીની વચ્ચે તફાવત બરાબર ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે. કેવળ બાહા ક્રિયા કરનાર એગીઓ અથવા સાધુઓ અથવા જતિ ગમે તે હોય તેને દ્રવ્યયેગી કહેવામાં આવે છે. ઉન્નતિકમમાં તેઓ પ્રથમ દૃષ્ટિમાં પણ આવેલા નથી એમ સમજવું. જ્યારે તdબેધપૂર્વક ચર્ચા કરવામાં આવે અને સાથે ઉપર જણાવેલા અવંચક યોગ, ભવઉદ્વેગ વિગેરે ગુણે પ્રગટ થાય ત્યારે ભાવગીપણાની માત્ર શરૂઆત થાય છે.
૨. તારાદૃષ્ટિ બીજી તારાદષ્ટિમાં વેગનું દ્વિતીય અંગ “નિયમ પ્રાપ્ત થાય છે. નિયમ પાંચ છે-રૌદસંતોષત:વાટાઘેશ્વ