________________
* કર : * જૈન દષ્ટિએ યોગ ક્ષેપ દેષ' કહેવામાં આવે છે તે દેષ અહીં નાશ પામે છે.
તેનું કારણ એ છે કે પ્રથમ દૃષ્ટિમાં પ્રાણીને ક્ષેપ છેષ શુભ કાર્ય કરવામાં જે અનુદ્દેગરૂ૫ ગુણ
પ્રાપ્ત થયો હોય છે તે અહીં સુધીમાં સારી રીતે વિકસવાર થાય છે. ઉદ્વેગને લીધે જ ક્ષેપ થાય છે અને તેને પ્રતિસ્પધી અનુક્રેગ ગુણ અહીં વિશેષ વિકસ્વર થતે હેવાથી ક્ષેપ દોષ દૂર થાય છે. અત્યાર સુધી દેવદર્શન અને શુભ કૃત્ય કરતાં આ પ્રાણીને સામાન્ય રીતે બહુ ત્વરા હેય છે, એવા શુભ કાર્યો જેમ બને તેમ જલદી આપી દેવાની વૃત્તિ રહે છે, પરંતુ અહીં આ જીવને એટલી સ્થિરતા પ્રાપ્ત થાય છે કે જેથી દરેક શુભ કાર્યમાં વરા-ઉતાવળ કરવાની પદ્ધતિ હોય છે તે ખસી જાય છે અને તેનાં દરેક શુભ કાર્યમાં એક પ્રકારની શાંતિ–સૌમ્યતા દેખાય છે, તેની વૃત્તિમાં રાજસી ભાવ ઓછો થતું જાય છે અને કાંઈક સાવિક ભાવ પ્રગટ થાય છે.
આ દષ્ટિનું ખાસ લક્ષણ ઉપર જણાવ્યું તેમ તત્વશ્રવણની ઈરછા (શુશ્રષા) છે. જેવી રીતે એક કૂવે ભેદવામાં આવે પણ જે તેમાં પાણીની શેર આવતી ન હોય તે કૂવે નકામે થઈ પડે છે, પાણીની સારી આવક હોય તે જ કૂવાની ઉપયોગિતા થાય છે તેવી રીતે આ પ્રાણીને જે તત્ત્વશ્રવણુઈરછા અહીં
થાય છે તે બેધરૂપ ઉદકપ્રવાહની સિરા બધપ્રવાહ સિરા તુલ્ય સમજવી. આ શુશ્રષા ગુણને લાભ
એટલે બધે છે કે કદાચ એ પ્રાણીને તશ્રવણને લાભ ન મળે તે પણ શુશ્રુષા ગુણથી જ તેનાં