________________
જૈન દષ્ટિએ યોગ અસ્થિર જાણે છે. આ સર્વ બાહ્ય આત્માઓ છે. પૌગલિક અને આત્મીય વસ્તુઓ વચ્ચેનો તફાવત સમજીને પદ્ગલિકને ત્યાગ કરનાર અને આત્મીય ગુણેને સત્ય અવધ કરી રુચિ કરનાર પ્રાણીઓ તેથી પણ અલ્પ હોય છે. એ વર્ગને અંતરાત્મા દશામાં વર્તનાર કહેવામાં આવે છે. તેઓને કંઈ પણ કાર્ય કરતી વખતે અંતરાત્મામાંથી જવાબ વિશુદ્ધ મળે છે, અને તદનુસાર તેઓ વર્તન કરે છે. આ બન્ને પ્રકારના બાહાત્મા અને અંતરાત્માનાં સવરૂપે હવે પછી વિચારવામાં આવશે. અત્ર કહેવાનો મતલબ એ છે કે-સુખને ખ્યાલ જુદા જુદા વિકાસકામમાં જુદા જુદા પ્રકારને હેય છે અને આરેહકમમાં જેટલે અંશે ફેરફાર હોય છે એટલે દરજે તેમાં ન્યૂનાધિક્ય સ્પષ્ટ રીતે પ્રગટ થઈ આવે છે. કીડી ધાન્યસંચયમાં જ સતેષ માને છે, અશ્વ કે શ્વાન પેટપૂરતું ખાઈને કે ધણના હેતથી સુખ અનુભવે છે, તેઓને એથી વધારે પિતાની ભવિષ્યની સ્થિતિ સુધારવાને વિચાર બહુ અલ્પ હોય છે, લગભગ નહિ જે હેય છે. મનુષ્યજાતિમાં એથી ઊલટી રીતે અનેક પ્રકારના વિકાસક્રમ પર સ્થિત થયેલા પ્રાણીઓ જોવામાં આવે છે. કેઈ તદ્દન સ્થળ વૃત્તિ પર આરહ કરી તેમાં જ જીવન પૂર્ણ કરનાર અને કેટલાક માનસિક અને આત્મીય વિકાસક્રમમાં ઘણા આગળ વધી જઈ સ્થળ પદાર્થોને અવગણનાર જોવામાં આવે છે. આ બીજા પ્રકારના જીનાં સુખને ખ્યાલ અને તેને પ્રાપ્ત કરવાના માર્ગો તદ્દન નવીન પ્રકારના અને બહુ અંશે વિચાર ખેંચનારા માલુમ પડી આવે છે. આથી એક વાત તે સર્વ પ્રાણુઓના સંબંધમાં નીકળી આવે છે અને તે એ છે કે-સર્વ પ્રાણીઓનું સાધ્ય પિતાની વર્ત