________________
ભ્રમણ માનવાની આપત્તિ આવે. (જ્યારે એ નરકમાં તો જવાને નથી) માટે એ ન્યાય હોવા છતાં ગતિમાં જેમ ભેદ માન્ય છે તેમ અધ્યવસાયભેદે સંસાર કાળને ભેદ પણ માનવો જોઈએ. વળી એ ન્યાય દેખાડયો હોવા માત્રથી અનંત સંસાર માનવાને હેાય તો તે કામાસક્ત જીવોને પણ નિયમો અનંતસંસાર માનવો પડેકેમકે આચારાંગવૃત્તિમાં એ જીવો માટે પણ આ ન્યાય દેખાડયો છે.
પૂ– ભગવતીજીમાં જમાલિના સત્રમાં જે “વત્તારિ ઉર ઉતરિયાવળિયાળુ વમવાિરું” શબ્દો છે તેમાં ચાર એટલે બેઈન્દ્રિયાદિ ચાર અને પાંચ એટલે પૃથ્વીકાયાદિ પાંચ એ કેન્દ્રિય. આમ નવ પ્રકારના તિર્ય ચભ તેમજ દેવ મનુષ્ય ભોમાં ભમશે” એવો અર્થ હોવાથી અનંત ભવો સિદ્ધ થઈ જશે. કેમકે એકેન્દ્રિય પ્રકારના ભવમાં અનંતભવ પણ થઈ શકે છે.
ઉ.- વિભફત્યન્ત ચતુષ-પંચ શબ્દ સમાસગત માત્ર તિર્થય યોનિક શબ્દના જ વિશેષણ બની શકતા નથી. માટે, તેમજ ચાર-પાંચ શબ્દ ૪-૫ ભોને જણાવી શકે, ૪-૫ પ્રકારના ભને નહિ માટે પણ, પૂર્વપક્ષીએ જણાવેલ અર્થ અગ્ય છે. એમ ત્રિષષ્ટિમાં જે “પંચકૃત્વઃશબ્દ છે તેને માત્ર તિય"ચ' શબ્દમાં અવય કરવો એ ઇન્દ સમાસની મર્યાદાથી વિરૂદ્ધ છે. માટે આવી બધી કિલષ્ટ કલ્પનાઓથી અનંતભવની સિદ્ધિ થઈ શકતી નથી. ' પૂ.- સત્રમાં વાવત' શબ્દ વિશેષ્ય કે વિશેષણરૂપે વપરાય છે. વિશેષ્યભૂત યાવત શબ્દ પૂર્વોક્ત
ના આદ્ય અને અંતિમ શબ્દ સહિત વપરાય છે અને મધ્યવતી પદને સંગ્રાહક હોય છે. વિશેષણભૂત યાવત્ શબ્દ દેશનિયામક કે કાળ નિયામક હોય છે. પ્રત્યની કે અંગેના સામાન્યસત્રમાં તે વિશેષણભત હાઇ કાળનિયામક છે. એટલે જ માલિ માટેના વિશેષ સૂત્રમાં પણ વિશેષણભૂત યાવત શબ્દનો અધ્યાહાર સમજવાનું છે. તેથી એ સૂત્ર પરથી જ અનંતકાળનું નિયમન સિદ્ધ થઈ જાય છે.
ઉ.- “દાઢાદવનો તો' એ સત્રાનુસારે દિતીયા વિભક્તિથી જ કાળનિયમન જઈ જતું હોવાથી તે માટે “યાવત' શબ્દ પ્રયોગ નથી. એ તો પૂર્વ પ્રસ્તુત પદ સમુદાયની ઉપસ્થિતિ માટે જ છે. વળી સૂત્રમાં તે વિશેષ્ય-વિશેષણથી ભિન્ન દ્યોતકરચનારૂપ “યાવત’ શબ્દ પણ વપરાય છે. પ્રસ્તુતમાં પણ તે વાયાર્થીને જ ઘાતક હેય તે પણ કઈ અસંગતિ નથી. એ વિચારવું. વળી “ના વારિ ધં.' ઈત્યાદિ સૂત્ર પણ પરિમિત ભવવાળા જમાલિાતીદેવઝિબિષિક વિષયક હોય, દેવઝિબિષિક સામાન્ય વિષયક નહીં, એવું સંભવે છે, નહિતર આગળનું “થેારૂગ્રા.” ઈત્યાદિ સૂત્રકથન અસંગત બની જાય.
પૂo “વત્તારિવં.” સુત્ર જે અનંતભવવિષયક ન હોય તે નિર્વિષયક જ બની જાય, કેમ કે એનાથી કોઈ ચોક્કસ સંખ્યા તો જણાતી જ નથી.
ઉજેમ ૭-૮ ભ, ૭-૮ ડગલાં' વગેરે શબ્દોમાં સંકેત વિશેષ વશાત એક સંખ્યાવાચકત્વ છે તેમ પ્રસ્તુતમાં પણ જાણવું. વળી કેઈક પ્રતમાં તો “વારિવંવ' નહિ પણ “જિંa' શબ્દ જ મળે છે. ઇન્દ સમાસ સર્વપદ પ્રધાન હોઈ આ પાંચ સંખ્યાને તિયચ મનુષ્ય અને દેવ એ ત્રણેયમાં અન્વય કરવાનું છે. એટલે ૧૫ ભવ સિદ્ધ થાય છે.
પૂર જિનાજ્ઞા આરાધક સુબાહકમારને ૧૬ ભો છે. જમાલિના જે ૧૫ ભવો હેય તે ફલિત એ થાય કે આરાધના કરતાં વિરાધના સારી.
ઉ૦ આવું કહેવું એ અવિવેક છે. નહિતર દઢપ્રહારીને તદ્દભવે મુક્તિ અને આનંદ વગેરે શ્રાવકેને દેવ-મનુષ્યભવક્રમે મુક્તિ છે. એટલે “હત્યાદિ પાપા સારા” એવું કહેવું પડે. - પૂર્વ સન્દિધ ઉત્સવ ભાષી મરીચિને અસંખ્યભવને જમાલિને પંદર જ ? - ઉ૦ આ બધું તથાભવ્યત્વવિશેષના કારણે જ અપર્યનુયેય છે. નહિતર તે “મરીચિને નરકભવ અને જમાલિને નહિ ? એને તમે પણ શું જવાબ આપશો?
પૂરા ઉપદેશમાલાની સિદ્ધષીય ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે “કિટિબષિક દેવપણું અને અને તસંસાર ઉપાર્યો.”