________________
૧૩
અનુષ્ઠાન પ્રશસ્ત છે. અન્યદર્શીની અપુનમન્ત્રકાદિમાં રહેલ મેક્ષાશયભાવ પશુ તત્ત્વતઃ ભગવદ્ બહુમાનરૂપ છે. એટલે તેના દયા-દાનાદિ પણ અનુમાદનીય છે જ.
પૂ.-અન્યદર્શીનીના દયાદાનાદિની અનુમેદના કરવામાં આવે તે એનામાં રહેલા મિથ્યાત્વની પણ અનુમેાદના શું નહિ થઇ જાય?
.-અવિરત સમ્યક્ત્વીના સમ્યક્ત્વની અનુમાદના કરવામાં શું એની અવિરતિની અનુમેદના થઇ જાય છે?
પૂ.-એની અવિરતિ સ્ફુટ દોષરૂપ ન હેાઈ તેની અનુમેાદના થતી નથી,
ઉ.-માર્ગાનુસારીનું મિથ્યાત્વ પણ સ્ફુટદોષરૂપ નથી. સુદેવાદિની નિન્દાથિીયુક્ત મિથ્યાત્વ જ સ્ફુટદોષરૂપ છે. માટે ‘મિથ્યાત્વીના ગુણાને નહિ જ પ્રશ'સોએ' એવું વયન એ ધ્રુવચન છે. કૈા’કના, ચારિત્રાદિની તત્કાળ પ્રાપ્તિ ન કરાવી આપનાર એવા અનુષ્ઠાને પણ સમ્યક્ત્વના લક્ષણૢાનું સાહચય જોઈ જેમ અનુમેદનીય છે તેમ કા’કના, સમ્યક્ત્વની તત્કાળ પ્રાપ્તિ ન કરાવી આપનાર એવા અનુષ્ઠાને પણ ‘તીવ્રભાવે પાપનું અકરણ' વગેરે રૂપ અપુનબન્ધકપણાના લક્ષણાનું સાહચય જોઈ અનુમાદનીય બને જ છે.
[ શુકલપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર (પૃ. ૧૫૩થી પૃ. ૧૭૮)] પૂ.-સમ્યક્ત્વી જ ક્રિયાવાદી અને શુકલપાક્ષિક છે એટલે મિથ્યાત્વીનું તા ઢાઈ અનુષ્ઠાન અનુમેદનીય નથી.
ઉ.-દશાશ્રુત ધનીચૂર્ણિમાં મિથ્યાત્વીને પણ ક્રિયાવાદી તેમજ શુકલપક્ષિક કહ્યો છે, તેમજ એના સંસારકાળ ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવ કહ્યો છે.
પૂ.-શ્રાવક પ્રજ્ઞપ્તિમાં અપુદ્ગલાવત થી ન્યૂન સ`સારવાળા જીવને જ શુકલપાક્ષિક કથા છે. એટલે ક્રિયાવાદી શુકલપાક્ષિક જ હાય' એવા નિયમ પણ તારવી શકાતા નથી. એટલે જ ભગવતીજીમાં સલેસ્ય જીવોના અતિદેશ કરીને શુકલપાક્ષિકમાં અક્રિયાવાદના સંભવ પણ કહ્યો છે.
ઉ –ભગવતીજી વગેરેમાં વિશેષ પ્રકારના ક્રિયાવાદીની વાત છે. જ્યારે દશા, ચુષુિ માં ક્રિયાવાદી સામાન્યની વાત છે, એટલે કાઈ વિરાધ રહેતા નથી. ભગવતીજીની વૃત્તિમાં કહ્યુ' જ છે કે સમ્યગ્ અસ્તિત્વવાદી એવા સમ્યક્ત્વીએજ અહી` ક્રિયાવાદી તરીકે લેવાના છે' વળી ક્રિયાવાદી શુકલપાક્ષિક ૪ હેાય' એવા નિયમમાં જે અસંગતિ દેખાય છે તે ‘ક્રિયારુચિ ડેાવી તે શુકલપક્ષ' એવી વ્યાખ્યા કરીને દૂર કરવી. આવી વ્યાખ્યા ઠાણાંગ વૃત્તિગ્રન્થમાં જોવા પણ મળે જ છે.
[ સકામ-અકામ નિર્જરા વિચાર-મૃ. ૧૮૦–૧૮૮ ]
પૂ. મિથ્યાત્વીનુ કાઈપણુ અનુષ્ઠાન અકામનિર્જરાનું કારણ હોઈ અનુમેાદનીય નથી. - ભદ્રકપ્રકૃતિવાળા મિથ્યાત્વીના પશુ મારે કર્મક્ષય થાવ' એવી ઈચ્છાથી થયેલા સ્વયાગ્ય સદનુષ્ઠાનમાં સકામનિર્જરાનું લક્ષણ જતું હોઈ એ સકામનિર્જરાનું જ કારણુ બને છે, અને તેથી અનુમેદનીય હોય છે.
પૂ.-યોગશાસ્ત્રમાં તા કહ્યુ છે તે કે ‘સકામનિર્જરા યતિઓને (સાધુઓને) જ હાય છે.' ઉ.– એ કથન પ્રૌઢિવાદ છે. એટલે કે ‘ઉત્કૃષ્ટ સકામનિરા સાધુને જ હોય' એવુ જણા વવાના તાત્પ માં છે. નહિતર તેા દેશવરતિ અને અવિરત સમ્યક્ત્વીને પણ અકામ નિજરા જ માનવાની આપત્તિ આવે.
પૂ. મિથ્યાત્વીઓને તપ નથી હોતા, તા સકાનિરાશી રીતે હાય ?
ઉ.- ‘માર્ગાનુસારી મિથ્યાત્વીએને ચાન્દ્રાયણુ તપ વગેરે હોય છે' એવું યાગબિન્દુ (૧૩૧) માં કહ્યું છે, વળી માત્ર તપ જ નહિ, પણ માર્ગાનુસારીનું કાઈપણુ અનુષ્ઠાન સકામનિજ રાનું,