________________
એવા દેવ. ગુરૂ અને ધર્મમાં જે દેવદિપની બુદ્ધિ તે સંખ્યત્વ અને તેથી વિપરીત મિથ્યાત્વ, એ બને અનુકમે મેક્ષ અને સંસારને આપનાર છે. તેમાં દેવ તે રાગ દ્વેષણ રહિત જિનેશ્વર, ગુરૂ મહાવ્રતને ધારણ કરનાર મુનિ અને ધમ તે જિનેશ્વર કથિત દયામળીઆ પ્રમાણેને ત્રણ તત્વની શ્રદ્ધાયુક્ત સમકિત બળા પ્રાણીની નર્ક અને તિર્યંચગતિ તો થતી જ નથી અને દેવતાના, મનુષ્યના અને મોક્ષના સુખ તેને વશીભૂત થાય છે. અંતર્મુહુર્ત માત્ર પણ જે પ્રાણી એ સમ્યક્ષ્યને ધારણ કરે છે તે પ્રાણી અર્ધ પુદ્ગલાવર્તનની અંદર જરૂર સિદ્ધિપદને પામે છે. આ પ્રમ
ની દેશના સાંભળીને નરવર્મ રાજાએ પુત્ર સાહિતી સમ્યકત્વ પૂર્વક ગૃહીધર્મ અંગીકાર કર્યો અને ઘણા હર્ષિત થઈને પાછા પોતાના નગરમાં ગયા.
એકદા દેવલોકમાં તે તેની પ્રશંસા કરી કે આ નરવર્મ રાજાને સમ્યકત્વમાંથી ચળાવવાને માટે દેવતા પણ સમર્થ નથી. આવી તેની પ્રશંસાને નહિ સદહતિ સતો સુવેગ નામને દેવતા તેની પરીક્ષા કરવા માટે વિયિ ઋદ્ધિને ફેરવતો મનુષ્યમાં આવ્યાતેણે અનેક પ્રક રિનાં અકયાંને કરતા મુનિઓ વિકવિને રાજાને બતાવ્યા કે જેને જોવાથી જરૂર બીજા સમધારીનું મન તો સાર્વથા ધર્મથી જુદું પડી જાય, બુદ્ધિમાન નરવમાં રાજા તો તે યતિઓને જોઇને હદયમાં વિચારવા લાગે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com