Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 87
________________ ૫ નિદ્રાદિ પ્રમાદથી શૂન્યપણે સામાયિક કરવું સ્મૃતિ ભૂલી જવી તે સ્મૃતિહિન અતિચાર, આ પાંચ અતિચારવડે સામાયિક નિષ્ફળતાને પામે છે માટે બનતા સુધી ન લગાડવા. કદાચિત લાગી જાય તે તેનો ત્રિવિધ મિથ્યા દુષ્કૃત આપો-તે પાપની નિંદા કરવી, અહીં કઈ શંકા કરે કે-સામાયિકનું દ્વિવિધ ત્રિવિધ પચ્ચખાણું છે, તેમાં મન વશ ન રહેવાથી મન દુપ્રણિ. થાન થાય તો તે વૃવને ભગજ થાય છે તેમાં કોઈ અતિચાર લાગતો નથી, માટે એવી રીતે સામાયિક અંગીકાર કરવા કરતાં ન કરવું જ શ્રેષ્ઠ જણાય છે. આમ કહેનારને શાસકાર ઉત્તર આપે છે તારૂં કહેવું બરાબર નથી. ? એમાં મને કરીને કરું નહીં, મને કરીને કરાવું નહીં; વચને કરું નહીં, વચને કરાવું નહીં; કાયાએ કરું નહીં, કાયાએ કરાવું નહીં એ પ્રમાણે છે પ્રત્યાખ્યાન છે, તેમાં અનામેગાદિ કારણથી કદી એક પ્રત્યાખ્યાનને ભંગ થાય તો પણ બાકીના પચ્ચખાણ કાયમ રહેવાથી સામાયિકને સર્વથા અભાવ સમજો નહીં. વળી મને દુપ્રણિધાનની મિથ્યા દુષ્કૃત કરીને જ શુદ્ધિ કહેલી હોવાથી એવું સામાયિક ન કરવું એમ કહેવું સુંદર નથીકેમકે માથ તારમાં “અવિધિએ કરવા કરતાં ન કરવું સારું એ વચન સમિચિન નથી, શાસ્ત્રમાં કહેવું છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126