________________
( ૮ ) આપ્યા એટલે રાજા વિગેરે સે ત્યાં ગયા અને વાંદી તેમની સમિએ બેઠા. આચાર્ય દશનામાં તીર્થયાત્રાનું ફળ આ પ્રમાણે-કહ્યું “તીર્થયાત્રાદિક પ્રભાવના જે પ્રાણ નિર. તર કરે છે તે પ્રાણીને તીર્થંકરપણાદિક પદવીની પ્રાપ્તિ દૂર નથી. ગુરૂ આ પ્રમાણે કહેતા હતા તેવામાં તેમને વાંદવા માટે બે ભાઇઓ ત્યાં આવ્યા. તેમાં એક સુભગ નિરંગી સુરૂપ અને દેવ સદશ હતા અને બીજે દુર્ભગી, દીન, કરૂ૫, પાપના પુજ જેવો અને ધાસ કાસ વાદિ મહા ઉઝ ડિશ વ્યાધિના મંદિર સદશ હતો. તેઓએ ગુરૂ મહારાજને વંદન કર્યા પછી સુરૂપ પુરૂષે ગુરૂ મહારાજને પૂછયું-“હે ભગવંત! પૂર્વે આ મારા કુરૂપ બંધુએ શુ કર્મ કહ્યું હતું કે જેથી તે આ દુર્ભાગી થયો છે?, *
ગુરૂ મહારાજ બોલ્યા- પૂર્વે તમે આ નગરમાં જ રાજાના પુત્ર સેમસિંહ અને અગ્નિસિંહ નામના પરસ્પર સ્નેહવાળા થયા હતા. તેમાં જયેષ્ઠ પુત્ર સમસિંહ ધર્મિષ્ઠ, દયાવાન અને શાંત મનવાળ હતું અને કનિષ્ઠ પુત્ર અગ્નિસિંહ અધમ, નિર્દય અને નિષ્ફર આશયવાળ હતા. નાના ભાઇ અગ્નિસિંહને શિકાર વિગેરે પાપકર્મમાં પ્રવર્તતાં
૪ ભાઈ વારંવાર નિષેધ હતા, પરંતુ તે તેવી શિક્ષક ન માનતાં ધર્મ અને અધર્મની સર્તજ મિથ્યા છે એમ કહેતા હો, તેનાં આવાં વચનથી તે અયોગ્ય છે; એમ માનતે સેમસિંહ વિશેષ ધર્મકાર્યમાં તત્પર થયે અને સહજ ઉપશમ ભાવથી જીવ દયાદિકનેવિશે વિશેષ આદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com