Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 95
________________ ( ર ) ક્ષોભ પામ્યું નહીં અને કેપને વશ પણ થશે નહીં. કુમારના સવથી તુષ્ટમાન થયેલા વનદેવતાએ તે મારાઓને થંભાવી દીધા. પછી સામાયિક પૂર્ણ થયે કુમારે તેઓને પૂછયું-“તમે કોણ છે? અને શા માટે મને મારવાને ઉક્ત થયા હતા?” મારાઓએ પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું એટલે મહામતિ કુમારે તેઓને અજ્ય આપીને ત્યાંથી વિસર્જન કર્યા. - ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. અનુકને કુમારું પિતાના રાજ્યને સ્વામી થયે અને ચિરકાળ પર્યંત તેણે સદ્ધર્મનું પ્રતિપાલન કર્યું સમ્યક્ પ્રકારે આરાધના કરી મૃત્યુ પામીને તે સ્વદિ સુખને ભાજન થયે આ પ્રમાણે મેઘરથનું દષ્ટાંત સાંભળીને ભવ્ય જનોએ નિરંતર સામાયિક વ્રત અંગીકાર કરવું અને ત્રિકરણ શુદધે તેની પ્રતિપાલના કરવી જેથી આ ભવમાં અને પરભવમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય. છે ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126