Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 110
________________ (૧૭) દિકની વૃદ્ધિ ટાળવા માટે પૈષધ વ્રત કહેલું છે. તે વ્રતને આહાર, અગ સંસ્કાર, અહા અને વ્યાપારના વર્જન ૨૫ ચાર ભેદ દેશથી અને સર્વથી છે. તેથી ત્રિકરણ વડે તે ચારેને ત્યાગ કર. યાવત કાલ પર્વત જે ધન્ય શ્રાવક એ શ્રતને અંગીકાર કરે છે તેટલા કાલ પર્યત તેને યતિના આચારનો પાળનાર સમજે. એ વ્રતના પૂર્વેક્ત) પાંચ અતિચાર–સયા, Úડીલ, અપેક્ષિત દુરક્ષિત-અને અપગાજત દુપ્રભાજિત-તેમજ પિષધની અવિધિ રૂપ છે; તેને તજી દેવા. આ પ્રમાણની ગુરૂ દેશના દેતા હતા, તેવામાં તેને સાંભળનારે કઈ ક્ષેમકર નામે શ્રાવક બેલ્યો- આ પાષધ નામના વ્રતથી આપણે તે સ ( આપણે કરવાના નથી). તેનાં આવાં વચન સાંભળીને બ્રહ્મસેન શ્રેણીએ ગુરૂને નમસ્કાર કરીને પૂછયુ-અને શ્રાવકના કુળમાં ઉસન્ન થયા છતાં અને પ્રકૃતિએ ભદ્રક છતાં પિષધ વ્રત ઉપર આટલે દ્વેષ કેમ? મુનિએ કહ્યું-“આ ભવથી ત્રીજે ભવે કાબી નામની નગરીમાં એક ક્ષેમહેવ નામને વણિક હતો, તે નગરીમાં જિનદેવ અને ધનદેવ નામના બે ભાઈએ મોટા શ્રીમંત અને ઉત્તમ શ્રાવક રહેતા હતા; અન્યદા નાના ભાઈ ધનદેવની ઉપર કુટુંબને ભાર આપણું કરીને મેટો ભાઈજિનદેવ પ્રતિદિન વિધિપૂર્વક પષધ શાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126