Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 123
________________ (૧ર૦ ) પછી આચાર્ય રાજાદિકની ઉપર દષ્ટિ નાંખીને બે લ્યા “ પૂર્વે વન્ય દેશમાં સુજ્ઞ બુદ્ધિવાળા ત્રણ મિત્રો ! રહેતા હતા. અન્યદા તે નગરના ઉદ્યાનમાં કુરૂરાજપુત્ર મહાબળ નામના મુનિ પધાર્યા, તેને મિત્રોએ દીઠા; એટલે તેમણે ભક્તિ પૂર્વક વંદના કરી અને તેમની પાસે બેઠા; ગુરૂએ ધર્મોપદેશ આપ્યો એટલે યતિ ધર્મમાં અસમર્થ એવા તેમણે ગૃહીધર્મ પૂ. ગુરૂએ સમ્યક્ત મૂળ અગ્યાર વ્રતનું સ્વરૂપ કહ્યું, પછી બારમા અતિથિ સંવિભાગ વનનું સ્વરૂપ આ પ્રમાણે કહેવા લાગ્યા- તિથિ પર્વદિક જેમણે તજી દીધા છે તેને અતિથિ કહીએ. તેમને આધાકર્માદિ દોષવડે અદુષિત અાદિક વસ્તુઓને વિભાગ આપવો એટલે ભક્તિ વડે તેનું દાન આપવું તે શ્રાવકનું બારમું વ્રત છે; અને સમગ્ર પ્રકારની ભેગ સામગ્રી તેમજ સંપત્તિની પ્રાપ્તિનું એ એક શ્રેષ્ઠ કારણ છે. એ વ્રતના સચિત્ત આક્ષેપણાદિક પાંચ અતિચાર છે તે વર્જવા, કારણ કે તે દાન લાભાદિક પાંચ પ્રકારની લબ્ધિને ઘાત કરનારા છે. આ પ્રમાણે સર્વ વ્રતનું સ્વરૂપ સાંભળીને તે ત્રણે મિત્રએ ગૃહીધર્મ અંગીકાર કર્યો અને પિતાના આત્માને ધન્ય માનતા સતા પોતપોતાને ઘેર ગયા. મુનિએ અન્યલ વિહાર કે. અન્યા તેમાંથી છ મિત્ર સુરા દેશમાં વ્યાપારા ગયા. ત્યાં રેવતાચળની પાસે કઈ નગરમાં રહ્યા. કાર્તિક ચોમાસાની ચતુર્દશીએ તેણે પિષધ કર્યો અને સમ્યક પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126