________________
(૧૨) પ્રાંત વિધિયુક્ત આરાધનાવડે મૃત્યુ પામી સ્વર્ગ અને મેક્ષના સુખને ભાજન થયે,
આ પ્રમાણે મોક્ષ સુખને એક હેતુભૂત, ભવ સમુદ્રમાં ડુબતા પ્રાણુને નિસ્તાર કરવાને સેતુભૂત, અને સર્વવ્રતોમાં વરિષ્ઠ એવા પિષધવ્રતના આરાધનને વિષે ભવ્ય. જોએ સદ્બુદ્ધિવડે નિરંતર અત્યંત પ્રયત્ન કરે.
બારમા અતિથિસંવિભાગ દ્વત ઉપર
નદેવની કથા.
શ્રાવકનું બારમું વ્રત અને ચેાથે શિક્ષાત્રત અતિથિ. સંવિભાગ નામે છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે તિથિ પર્વાધિક લેક વ્યવહારને ત્યાગ કરનારા અને ભેજન કાળે શ્રાવકને ઘરે આવેલા સાધુ “અતિથિ' કહેવાય છે,
જે મહાત્માએ તિથિ અને પર્વોત્સવ સર્વે તજી દીધા છે તેમને અતિથિ જાણવા; બાકી બીજાઓને અભ્યાગત” જાણવા.)
કપનિક એવા અજપાનાદિકને દેશકાળ શ્રદ્ધા સત્કાર અને કમ સહિત, પશ્ચાત કર્મદિ દોષે કરીને રહિત એવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com