________________
(૧૫)
આવા રૂપ દાનમાં પણ પિતા પિતાના મનમાં એ પામે છે. વળી જ્યારે એમ છે ત્યારે હવે વનવાસની જેવા અહીંના નિવાસથી સ; માટે હવે મારે અહીંથી દેશાંતર જવું એજ ઘટિત છે. આ પ્રમાણે વિચારી શત્રિએ માત્ર ખગને સખાઈ કરીને તે નગરમાંથી ચાલી નીકળ્યો
પૃથ્વી પર ફરતા ફરતા અન્યદા તેને એક તપસ્વી મળ્યો. તેણે નરદેવને ઉત્તમ પુરૂષ જાણુને નિધિક૯૫ બ. તા. નરદેવે તેને પૂછયું- તમને આ ક૫ કેણે આપે. છે?” તાપસ બે- “ અહીં પૂર્વે સિંધુસેન નામે રાજા હતે. તેને શંકરધર્મ નામે બુદ્ધિમાન મંત્રી હતા. તેની સહાયથી રાજાએ ઉગ્ર કર નાંખવા વડે લેક પાસેથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું. પછી તે રાજાએ વીશ કેટી સુવર્ણ આ ગિરિની પાસેના ભંડારમાં પૃથ્વીની અંદર મંત્રી સાથે આવીને ક્ષેપન કર્યું. તે રાજા અપુત્ર મરણ પામે, જેથી રાજ્યવ્રુસ થયે, એટલે તેને મંત્રી મારા ગુરૂના ગુરૂની પાસે તાપસ થયો. તેણે તેના ગુરૂને આ ક૯૫ બતાવ્યું એટલે ગુરૂએ કહ્યું- એ તમારી પાસે સારી રીતે જાળવીને રાખે. ' એ પ્રકારે પરંપરાગત અનુકમે એ કપ મારી પાસે આવવાથી મેં તે જમીન ખેડવા માંડી, પણ તેમાં તો અનેક વિધ્ધ થયાં; માટે હે નરમ નરદેવ! આ કાર્યમાં તું મને સહાય કર.” કુમારે દાક્ષિણ્ય. તાથી તે વાત કબુલ કરી. પછી બલિ પૂજા વિગેરે કરીને તે જગ્યાએ તેણે ફરીને ખોદવા માંડયું એટલે થશે તાપરાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com