________________
(૧૦૦) અષાઢ ચતુર્મસીને દિવસે તેણે આઠ પહેરને પિષધ કર્યો. તે રાત્રિએ સુધા તૃષાથી અત્યંત પીડિત થવાને લીધે તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યો અહે! આ ધર્મ કરવામાં તો ક્ષુધા તૃષાનું તે મહા દુ:ખ છે. આ પ્રમાણે આર્તધ્યાન થાવા વડે પૈષધ વ્રતમાં અતિચાર લગાડીને તે મરણ પામ્યું. ત્યાંથી વ્યંતર થઈ ગ્યવીને આ ક્ષેમકર થયા છે. પૂર્વ વિધવ્રતમાં પ્રાપ્ત થયેલા સુધાષાના સંકટથી મૃત્યુ પામ્યો હતો, તેથી આ ભવમાં તે વ્રતના નામથી પણ તે ત્રાસ પામે છે.”
આ પ્રમાણે ક્ષેમંકરના પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળીને બ્રહ્મસેને મુનિરાજને નમસ્કાર કરી પૈષધ વ્રત ગ્રહણ કર્યું; અને પિતાના આત્માને ધન્ય માનતો તે પોતાને ઘરે ગયે, ત્યારથી માંડીને સુખે આજીવિકા મેળવતાં અને પૈષધ વ્રતનું પાલન કરતાં તેણે કેટલાક કાળ વયિતકમા.
અન્યદા તે નગરને રાજા અકસ્માતુ અપુત્ર મરણ પામવાથી બીજા સીમાડાના રાજાઓએ તે નગર ભાંગ્યું, તેથી પોતાના માણસો સાથે તે નગરમાંથી નીકળ્યો, અનુ. કમે મગધ દેશમાં જઈને ગેર નામના ગામમાં દેવવશાત આજીવિકા ચલાવવા માટે તે રહ્યા. ત્યાં સાધર્મિક વિગે રેને અભાવ છતાં પણ પૂર્વપરેજ કર્મ વ્યાધિમાં મહૈષધ તુલ્ય પિષધ કરવા લાગે,
તે શ્રેણીને ઘરે કયવિક્રય કરવાને મિષે દુષ્ટ બુદ્ધિવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com