________________
(૧૦) સમજાવ્યો અને તેનો રથ અનગ ત્રયોદશીને દિવસે બેહરજ કાઢશે નહીં.
યાત્રાને દિવસે પવનજ્યને રથ સર્વત્ર અઅલિત પણે કર્યો અને તેણે યાચકને પ્રશંસાપાલ દાન આપીને રાજી થયા,
સાગર ઇર્ષાવડ નિરતર ચિતવવા લાગ્યા–મારી અ૫ભાજના કરનારા પવનંજયને હું ક્યારે મારે હાથે હણીશ?? અન્ય ચતુર્માસી પણીને દિવસે સર્વ પ્રમારને તછ દઈને ધનજય શ્રેણી પોતાના ઘરમાં પૈષધ લઈને બેઠા આખો દિવસ બહાર કરીને સંધ્યાકાળે પવનજય પોતાના પિતા પાસે આવ્યા. એટલે તેના પિતાએ તેને શિષ્ટ ભાપાવડે શિખામણ આપી-“હે વત્સ! તું પર્વ દિવસે કદી પષધ ન કરી શકતો હોય તે પણ અનર્થ માત્રમાંથી રક્ષા કરનાર દેશાવગાશિક તો કર. » પવનંજયે પૂછયું-તે વત કેવી રીતે કરવું અને તેનું સ્વરૂપ શું છે?” શ્રેણી એલ્યા- “ દિશી પરિમાણ વ્રતના સંક્ષેપ ૫ આ વ્રત છે; અને સર્વ વ્રતના પણ એમાં સંક્ષેપ થાય છે. પ્રમાદમાં પડેલા જીવ જ્યાં સુધી અનિયંત્રિત રહે છે ત્યાં સુધી તેને પ્રત્યેક સમયે કર્મબોધ થાય છે અને તે મહા વરૂણ ઉદયને આપે છે. જેમ માંત્રિક પુરૂષ દેહમાં પ્રસરેલા વિષને ડંખમાં લાવીને મૂકે છે તેમ આ વ્રત અંગીકાર કરવાથી છવ કર્મોનો પણ સંક્ષે૫ કરે છે. આનયનપ્રયોગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com