________________
( ૯ ) થશે ? શ્રેણીએ તે નિમિત્તિઓને સત્કાર કરીને વિસર્જન કર્યો. પછી પોતે પુંડરીક તીર્થે જવા માટે સર્વ લક્ષ્મી સહિત ચાલે. યાત્રા કરીને પાછા વળતાં રથ ખેલના પામવાથી તેમાંથી પડતા તે શેઠની ત્યાં આવી ચડેલા દક્ષમુખ્ય પવનંજયે રક્ષા કરી અને તેમને બચાવી લીધા. શ્રેણીએ તેની આગતાસ્વાગતા પૂછી અને પિતાને ધરે લઇ જઇને તેને ભક્તિ પૂર્વક જમાડ. પછી નિમિત્તિઓએ કહેલી વાત કરીને શેઠે તેને પોતાની પુત્રી પરણાવી,
અન્યદા શ્રેષ્ઠીના મસ્તકમાં અત્યંત પીડા ઉતપન્ન થઈ. તેથી પિતાને અંતસમય નજીક જાણીને તેણે પવનંજયને કહ્યું- હે વત્સ! આ અઢાર કેટી સેનૈયા મારા છે તે તમે ગ્રહણ કરે, આજથી આ મારી પુત્રી મને રમા સાથે એવી રીતે વર્તશે કે જેથી કયારે પણ પરાભવથી પામીને તે મને ન સંભારે પવનંજયે તે વાતનો સ્વીકાર કરીને કહ્યું- તમે આ મસ્તક પીડાથી ખેદ પામશે નહીં. હું ઉત્તમ વિદ્યાને લાવીને એ પ્રયાસ કરીશ કે જેથી તમે સજ્જ થશે શેઠે કહ્યું-ઘથી અને ઔષધથી સ, હવે તો તમે મને ધમષધ આપે કે જેથી મારે પરભવ સુધરે. પવનંજયે તે વાત કબુલ કરીને સારી રીતે તેની નિઝામણ કરી. અનુક્રમે શેઠ મરણ પામ્યા
ત્યાર પછી કેટલીક વખત પવનંજય ત્યાં જ રહે અન્યદા અનંગ ત્રયોદશી નજીક આવેલી જાણીને પોતાનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com