________________
( ૮ )
વદના કરો. વળી તત્ર તત્ર રહેલા સાધુએ તમને ધર્મલાભ રૂપ આશિષ આપે છે માટે તેમને પણ વંદના કરો. ’ રાજાએ તરતજ પૃથ્વીપર મસ્તક સ્થાપન કરીને તેના કહ્યા સુજબ વંદના કરી. ભાવીદેવે કહ્યું-‘ અનેક સ્થાનકે રહેલા શ્રાવકા તમારા વિવેકથી રજીત થયેલા છે, ” એટલે શમાએ તેમને પણ પ્રણામ કર્યા. પછી રાજાએ પૂછ્યું-હું ભાવીદેવ ! તમને ઘરેથી નીકળ્યા કેટલા વખત થયા ? ” તેણે કહ્યું-ખાર વર્ષ થયાં. ” એટલે રાજા ખેલ્યા-તમને ધન્ય છે કે જેણે ઘણા તિથી દીઠાં છે અને હું ધન્ય છું કે જેણે કાઇ પણ તીર્થ દીઠું નથી. ભાવીદેવે કહ્યું-‘ તમે કાષ્ઠ તીથૅ ગયા નથી તે ખરૂં, પરંતુ અહીં રહ્યા સત્તા પણ તમે ભલા આશયથી વંદના કરી છે. તે લાભ કારક છે.
"
"
પછી રાજાએ પૂછ્યુ’– હે બધુ !તે સર્વ તીથોમાં માટું તીર્થ કયુ છે ? ' ભાવીદેવ એક્લ્યા-‘ જે શૈલની ઉપર વીશ તીર્થંકરો નિર્વાણુ પદને પામેલા છે એવા સમેત શૈલ સર્વથી ઉત્તમ તીર્થ છે. આ પ્રમાણે વાતચીત કર્યા પછી રાજા ભાવીદેવને પેાતાના રાજભુવનમાં લઈ ગયા અને તેને જસાડી, વસ્રાદ્રિવર્ડ સત્ત્તાર કરીને વિસર્જન કર્યું,
ભાવીદેવના કહેવાથી જયરથ રાજા સમેતશિખર તીર્થં યાત્રા કરવા જવા માટે બહુજ ઉત્સુક થયા. કારણ કે રાજ્યભારને વહુન કરે તેવેા પુત્ર થયેલ હાવાથી પાછળ રાજ્યાપારાદિ શ’કા રહેલી નહોતી; એમ હેાવાથી જય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com