________________
(૪૨) વચ્ચે થયેલી વાત વ્યંતરે સાંભળીને વિચાર્યું-“કુળવાન સીએના આવા દુશીળપણાને ધિક્કાર છે. પછી તેણે પ્રગટ થઈ પિતાનું વૃત્તાંત નિવેદન કર્યું અને કહ્યું-“હે મહા સત્વ! તારા થી હું તુષ્ટમાન થયો છું માટે વર માગ સુરપ્રિયે કહ્યું-“મેં ધર્મ પ્રાપ્ત કેવી છે તે હવે બીજું મેળવવા યોગ્ય શું છે? – વ્યંતરે કહ્યું “તે વાત ખરી, પણ દેવ દર્શન અમેઘજ હોય છે માટે કાંઈક માગ. સુરપ્રિય બે -જો એમ છે તો સ્કુટ કહે કે મારું આયુષ્ય કેટલું છે? વ્યવરે કહ્યું-અત્યારથી એક માસનું આયુષ્ય રહેલું છે. પછી તેની પ્રશંસા કરી તેના આંગણામાં સેનિયાઓની વૃષ્ટિ કરીને તે વ્યંતર અદશ્ય થયે.
સુરપ્રિય આયુ સ્વલ્પ જાણવાથી અરિહંત ભગવંતની અચા કરીને અંધારે કર્યો અને એક માસનું અણસણ કાળી મરણ પામીને બારમા દેવલોકમાં દેવતા થયે. ત્યાં દેવ સંબંધી ઉત્કૃષ્ટ આયુ પાળી, ત્યાંથી ચાવી, મનુષ્યપણું પામીને ઉત્કૃષ્ટ સ્થાનક (મક્ષ) ને પામશે.
આ પ્રમાણે પંડિત પુરૂષના ચિત્તમાં ચમત્કૃતિ ઉપજાવે તેવા સુરપ્રિયના વૃત્તાંતને સાંભળીને સુખ, યશ અને કલ્યાણરૂપ વૃક્ષના ભાગરૂપ ચતુર્થ વ્રતનું યથા સ્થિત નિરતિચારપણે પ્રતિપાલન કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com