________________
( ૮૦), આપી! હવે કાંઈપણ મજુરી કે વ્યાપાર કર્યા વિના નિશ્ચિતપણે અન્નાદિક મેળવશે અને મજા કરશે! વળી આ વિષનું મહાસ્ય પણ જુઓ કે હવે રાજવેઠ વિગેરે દુ:ખ માત્ર દૂર ગયાં ! તેને કઈ કહી શકવાનું જ નહીં! 5, અવધિ જ્ઞાનવડે આ વૃત્તાંત જાણીને ગુરૂ મહારાજે કેને કહ્યું-પૂર્વ જેણે ઘણુ વિડંબના કરી છે એવા અનર્થદંડથી હજુ પણ આ ચિલમુક નિવૃત થતા નથી.”
ગુરૂ મહારાજનું પૂવકા કથન સાંભળીને ચિત્રગુપ્ત ભય પાપે સત ગુરૂ પાસે આવ્યો અને બોલ્યો-“હે પ્રભુ! મેં શે અનર્થ દંડ કર્યો હતો? અને એથી મને શી વિડબના પ્રાપ્ત થઈ હતી તેમજ હમણું મેં શે અનર્થ દંડ કા? તે કહે.” ગુરૂ બોલ્યા- જે કાર્ય પોતાના દેહને કે સ્વજનને માટે ઉપયોગી નથી એવું કરવું કે બોલવું તે અનર્થ દંડ છે, તેના પાપ ધ્યાન વિગેરે ચાર ભેદ છે તે ચારે ગતિમાં પરિભ્રમણ કરાવનાર અને દુઃખ સમૂહના મંદિર સદશ છે. એ અનર્થ દંડના ત્યાગ રૂ૫ વ્રતના કંદર્પ શિષ્ટાદિ પાંચ અતિચાર છે, તે કુનિપણું અને કુલિપણું આપનાર હેવાથી તજવા યોગ્ય છે. આ પ્રમાણેના અનર્થ દંડથી તને પૂર્વે થયેલી વિડંબના સાંભળ
પૂર્વે ભદિલપુરમાં એક જિનદત્ત નામે શ્રાવક હતો. તેને સેન નામને પુત્ર હતા. તેણે બાલ્યાવસ્થામાં જ સદ્ગુરૂની પાસે શ્રાવકના બાર શ્રત ગ્રહણ કર્યા, અને રાત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com