Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 84
________________ દિવસ વ્રત પાળવામાં જ તત્પર થઈને સાંસારિક વિષય ભેગથી વિરક્ત રહેવા લાગ્યા. એમ જોઇને તેના પિતા વિગેરેએ તેને વિટ પુરૂષની ગાષ્ટિ કરાવી. બાળવયમાં થયેલા કુસંસર્ગથી તે પ્રમાદમાં પડી ગયો. રાજકુમારની સાથે મિત્રાઈ કરી, તેણે રાજ્ય વિરૂદ્ધ કાર્ય કરવા માંડયાં, કંદર્પ ચેછાદિક કરવા લાગ્યું અને અપધ્યાનાદિકમાં રક્ત થયે.. એકદા કેઇની સાથે સજકથા કરતા કરતા તેણે એવો વિચાર જણાવ્યો કે આપણે મિત્ર રાજકુમાર તેના વૃદ્ધ પિતાને હણીને શીધ્ર રાજ્ય કેમ ગ્રહણ કરતો નથી? આ વાત ચર પુરૂષ દ્વારા મંત્રીના જાણવામાં આવી તેથી તેણે રાજાને કહી. રાજાએ તત્કાળ તેને બાંધી લાવવા હુકમ કર્યો. રાજપુરૂએ તેને બાંધી લાવીને રાજાના હુકમથી બંદીખાનામાં નાંખે અને તેના કુટુંબની અનેક પ્રકારની વિડંબના કરીને તેમની સમક્ષ તે વણિક પુત્રને હણી નાંખે. દુખાપણે મરણ પામેલે તે સેન પહેલી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને તિર્યંચગતિમાં એક ભવ કરી ભાંડના કુળમાં ઉત્પન્ન થયે, ત્યાં કંદર્પ હાસ્ય ચેષ્ટાદિમાં જ ભવ પૂરે કરી મરણ પામીને વ્યંતર શે. ત્યાંથી એવીને તું આ ભવમાં પુરોહિત પુત્ર થયો છે. પૂર્વ ભવના અનર્થ દંડના અભ્યાસથી હે ચિત્રગુપ્ત! આ ભવમાં પણ તું કેલિપ્રિય થયે છે, પરંતુ તે સર્વ અનર્થ દંડના કારણ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126