________________
(૬૩) થાય છે અને જે એ વ્રત ગ્રહણ કરીને તેનું નિરતિચાર પરિપાલન કરે છે તે શિવભૂતિની જેમ યાવત સ્વર્ગ મોક્ષાદિ સુખનું ભાજન થાય છે,
સાતમા ભાગ ઉપભેગ પરિમાણ વ્રત ઉપર
પિતા પુત્રની કથા.
શ્રાવકનું સાતમું વ્રત ભેગથી અને કર્મથી એમ બે પ્રકારે છે. તેમાં ભેગના પણ બે પ્રકાર છે-ઉપભેગ ને પરિ. ભેગા. આહાર અને પુષ્પમાળાદિ એકવાર ભેગમાં આવે તે ઉપભેગ; અને ઘર, સ્ત્રી, વસ્ત્રાદિ વારંવાર ભેગમાં આવે તે પરિભેગ. શ્રાવકે ઉત્સર્ગથી તો પ્રાશુક અને એષણીય આહારજ ભેગવે, તેમ ન બને તો સચિત્ત ત્યાગી થવું, તેમ પણ ન બને તો બહુ પાપકારક મઘ માંસાદિક વર્જીને પ્રત્યેક વનસ્પતિથી અથવા સચિરાચિત્તમિશ્ર વસ્તુને પ્રમાણભૂત આહારથી નિર્વાહ કરે. ત્યાગ કરવા વ્ય પદાર્થોમાં મદિરાને પ્રથમ ઉપન્યાસ કરેલ છે તે બહુ દોષવાળી હોવાથી કરેલ છે, કહ્યું છે કે-મદિરા અત્યંત મેહ, કહ, નિદ્રા, પરિભવ, ઉપહાસ, ધ અને મદની હેતુભૂત દુર્ગતિનું મૂળ અને હિ (લજજા), શ્રી (લક્ષ્મી), મતિ
Shree Sudhatnaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com