Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 68
________________ ( ૫ ) છે, તે તિવ્ર કર્મના બંધક હેવાથી શ્રાવકે જાણવા યોગ્ય છે. પણ આચરવા ગ્ય નથી. તે કર્મદાનનું અનાગપણે જે થવું તે અતિચાર ગણાય છે. એટલે પંદર કર્માંધાન સંબંધી પંદર અતિચાર છે તે આ પ્રમાણે ૧ અંગારકર્મ– અંગાર કરવા તે. ઉપલક્ષણથી અગ્નિના સમારંભ વડે જે આજીવિકા ચલાવવી તે સર્વ અંગાર કર્મ. તેમાં કુંભાર, લુહાર, સનાર, ભાડભુંજા વિગેરેનો સમાવેશ થાય છે. ૨ વનકર્મ-કુલ, ફળ, પત્ર, તૃણ, કાષ્ટ, કંદમૂળ ઇત્યાદિને વ્યાપાર કરે તે વનકર્મ, તેમાં માળી, કાછીઆ વિગેરેને સમાવેશ થાય છે. ૩ શકકર્મ–ગાડાં ઘડવાં, ઘડાવવા અને વેચવા તેમજ ગાડાંનાં અંગ પૈડાં વિગેરે વેચવાં તે શકટકર્મ, ૪ ભાટકકર્મ–પિતાનાં અને પારકાં ગાડાં વિગેરે લઈને ભાડાં કરવાં કરાવવાં તે ભાટકકર્મ, ૫ ટકકર્મ–જવ, સાળ, ગેધમ, મગ, અડદ, વિગેરે ધાન્યને સાથે, દાળ, લેટ કરાવ, ચેખા કરાવવા તે ફટકકર્મ; અથવા હળે કરીને જમીન ખેડાવવી, ખાણે દાવવી અને મીઠાના અગર વિગેરે કરવું તે કેટકકર્મ. ૬ તવાણિજ્ય–કેઇપણ પ્રાણીના નખ ત, ચર્મ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126