Book Title: Charitavali athva Katha Sangraha Part 02
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 67
________________ બુદ્ધિ) અને ધર્મનો નાશ કરનાર છે. માંસ પણ અત્યંત નિંદ્ય છે. એને માટે પણ કહ્યું છે કે-માંસ પંચેંદ્રિયના વધથી ઉત્પન્ન થયેલું, દુર્ગધી, અપવિત્ર, બીભત્સ, રાક્ષસ જેવાનું ભક્ષ, વ્યાધિઓને ઉત્પન્ન કરનાર અને દુર્ગતિનું મૂળ છે. આ પ્રમાણે હેવાથી મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ અનtત કાયાદિને શ્રાવકે સર્વથા ત્યાગ કરે. આ વ્રતના ભેગા સંબંધી પાંચ અતિચાર છે તે આ પ્રમાણે ૧ સચિત્તનું પ્રત્યાખ્યાન કરનારને અનાભેગથી સચિત્ત ખવાઈ જાય અથવા પ્રમાણુ કરેલું હોય તેને પ્રભાણનું અતિક્રમ થાય તો તે સચિત્તાહાર અતિચાર, ૨ સચિનના ત્યાગીને વૃક્ષે લાગેલો ગુંદર ઉખેડીને તરત ખાવાથી અથવા ઠળિયા સહિત રાયણાદિ મુખમાં પ્રક્ષેપ કરવાથી લાગે તે સચિત્ત પ્રતિબદ્ધ આહાર અતિચાર, ૩ અગ્નિ વડે પકવ થયા વિનાની કણક વિગેરે ખાવાથી લાગે તે અપષધિ અતિચાર, ૪ પાંખ વિગેરે ખાવાથી લાગે તે દુ:પષિધિ અતિચાર. ૫ સાર વિનાના અથવા વલ્પ સારવાળા કોમળ મગની શિંગ વિગેરે પદાર્થો ખાવાથી લાગે તે તુઠોષધિ અતિચાર, આજ વ્રતમાં, ભેગને ઉત્પન્ન કરનારા હેવાથી અતિ સાવદ્ય ( પાપ ચુત ) વ્યાપારમાળા પંદર કર્મીદાન ગણેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126