________________
( ૬ ) ભોગસામગ્રી પુષ્કળ પ્રાપ્ત થાય તે છે; અને સર્વ પ્રકામ રના ભેગા કર્મમાં વિઘકારી હોવાથી પૂર્વોક્ત પદાર્થો અને સચિત્ત આહાર વિગેરેનો ત્યાગ કરવામાં આવે છે. તેથી હે મધુસૂદન ! તે ધરેલા ધાન્યનો અનંતકામાં સમાવેશ થતો હોવાથી મેં તે ગ્રહણ કરેલ નથી. ? આ પ્રમાણેનાં તે સિદ્ધપુત્રનાં વચન સાંભળી તે શ્રેષ્ઠી પુત્રે તેમની જ પાસે સાતમું વ્રત ગ્રહણ કર્યું,
અન્ય ખેર છે તેને ઉપાડીને અનાર્ય ભૂમિમાં લઈ ગયા, ત્યાં અનાની સંગતથી તેણે સાતમા વ્રતમાં બહુ વખત અતિચારે લગાડ્યા તેથી કાળધર્મ પામીને તે મધુસૂદન વ્યતર જાતિમાં રેવતા થયા, અનુક્રમે દેવ સંબંધી આયુષ્યને પૂર્ણ કરી ત્યાંથી Àવીને વિશાળ નોમની નગરીને વિશે પુરૂષદ નામે હું વણિકપુત્ર થયો.
તમાં અતિચાર લાગેલા હેવાથી મારે શરીરે આ મહા પિગ ઉત્પન્ન થયો. અભ્યદ ઉદ્યાનને વિષે મેં એક કેવળજ્ઞાની મુનિને દીઠા. તેમની પાસેથી મારે પૂર્વભવ સાંભળતાં મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવમાં કરેલાં દુષ્કતે મારા સ્મરણમાં આવ્યાં એટલે મેં
સારવાસ તજીને દીક્ષા લીધી. હે મેર્ધ શ્રેણી ! તે હું પુરૂષદત્ત મુનિ છું અને એ મારા વૈરાગ્યનું અને વ્યા ધિનું કારણ છે. છે;
આ પ્રમાણેનાં તે મુનિરાજનાં વચન સાંભળીને મેઘ શ્રેણીએ પિતાની સ્ત્રી દેવકી તથા પુત્ર સુપ્રભ સહિત તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com