________________
( ૭ )
પુરૂષદત્ત રાજા પોતાના પિતાના મૃત્યુને સ’ભાર સતા શાકાક્રાંત મતિવાળા થઈને પુરાહિતને પૂછવા લાગ્યું - “ મારા મરણ પામેલા પિતાના હિતને અર્થે જે કાર્ય કરવાં યેાગ્ય હેાય તે મને બતાવો, કારણ કે તે વિના મારી ખાવી મેાટી રાજ્યલક્ષ્મી પણ શા કામની છે ? ” પુરહિત આયા- હે સ્વામી! પિતાના શ્રેયને માટે પુત્ર સ્વણાદિ દ્રવ્યનું દાન દેવું. ‘પુત્રનુ દીધેલું પિતા પામે છે એમ શ્રુતિમાં કહેલુ છે, માટે તમારે પણ તેજ કરવુ ચેાગ્ય છે. ” રાજાએ તેના કહેવા ઉપરથી સર્વે પાખંડીઓને એલાવીને પાતાના પિતાના શ્રેયને માટે સુવર્ણ, રૂપ્ય, લાહ, ગા, પૃથ્વી, તિલ અને કપાસ વિગેરેનુ દાન દીધું.
((
અનંદા સીમધર નામના ગુરૂ મહારાજને જોઇને રા જાએ તેમને પણ આમંત્રણ કર્યું, તેમજ સુવર્ણા આપવા પણ માંડયું, ત્યારે તે ગીતાર્થ મુનિ આ પ્રમાણે ખેલ્યા
((
દાન લેવુ તે જે પ્રાણીઆને અભયદાન આપનાર હાય તેની પાસેથી લેવું ચારિત્ર ધારીઓને યોગ્ય છે, જે ત્ર માતના કરનારા છે તેની પાસેથી લેવુ‘ચેાગ્ય નથી, તેમજ જેનાવડે ક્રોધ લાભાન્કિ રાષવૃદ્ધિમાન થાય છે એવા સ્વર્ણરૂપ્યાદિક જે કે ચારિત્રના હરનારા છે તે ચારિત્રી સતિને આપવા ાણ યાગ્ય નથી. વળી જે વિષ્ટાનુ ભક્ષણ કરે છે, શૃંગાદિવર્ડ પ્રાણીઓને હણે છે અને પાતાના પુત્રને પણ વરે છે અર્થાત્ તેની સાથે પણ વિષય મુખ અનુભવે છે એવી ગાયનું દાન પાતાના કલ્યાણ માટે કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com