________________
(૭૩) આઠમા અનર્થદંડવિરમણવ્રત ઉપર
ચિત્રગુપ્તની કથા.
દહ અને સ્વજનાદિને માટે જે કરવું તે અર્થ અને તેના અભાવે જે કરવું તે અનર્થ. તેનાથી પ્રાણી નિ:પ્રજન પુણ્ય ધનને હારી જવાવડે દંડાય છે અને પાપ કર્મવડે લેપાય છે તેથી તે અનર્થ દંડ કહેવાય છે. તેના અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપોપદેશ એ ચાર ભેદ છે, એ ચારે પ્રકારને મુહૂર્તથી માંડીને પાવજછવિત પર્યત ત્યાગ કરવો તે અનર્થદંડ વિરમણ નામનું આઠમું વ્રત સમજવું, અનર્થ દંડના ચાર પ્રકારનું વિવરણ આ પ્રમાણે–
૧ આર્તધ્યાન અને રેઢથાનના વશવાર્તિપણાથી વરી સમુદાયને વિનાશ અને વિદ્યાધરેંદ્રપણું તથા રાજ્યા.. વસ્થા વિગેરેની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે અપધ્યાન,
૨ આ ક્ષેત્રમાં દાહ ઘો જેથી અનાજ સારૂં ઉગે, આ ધેડાઓના વૃષણને વિનાશ કરે, આ બળદને બરાબર દમ, પરેણાદિકથી પ્રહાર કરે ઇત્યાદિક અનેક પ્રકારનો જીવહિંસાદિ કરનારે ઉપદેશ આપવો તે પાપપદેશ.
૩ શ, અગ્નિ, મુશળ, યંત્ર (શેરડી પીલવા વિગેરેના), ત્રણમાં રહેલા કૃમિ વિનાશક વસ્તુ, અરષદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com