________________
( ૨ ). અન્ય તે બંને ભાઈએ દ્રવ્યહીન થઈ જવાથી જુદા થયા અને કોપાર્જન માટે અનેક પ્રકારનો વ્યાપાર કરવા લાગ્યા. અનુક્રમે તે બંને દ્રવિડ દેશમાં ગયા શિવભૂતિ પોતે લીધેલા વ્રતમાં અતિચાર લાગવાના ભયથી તે દેશની સીમમાં જ રહે અને સકંદ મોટા સા. ર્થની સાથે આગળ ચાલે. તેને ભીલ લેકેએ લુંટી લીધે, તેથી સર્વસ્વ ગુમાવીને તે પાછો પિતાને નગરે આવે . શિવભૂતિએ પોતાના કરીયાણું ત્યાં જ વેચ્યા તેથી તેણે પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી તેણે પાછા ત્યાંથી પુષ્કળ કરિયાણા ખરીદ કર્યા અને તે લઈને પોતાને નગરે આવ્યું. તે કરિયાણું વેચતાં તેણે પુષ્કળ લાભ ઉપાર્જન કર્યો અને લેકેમાં પણ તેની ઘણી લાધા થઈ. ચિરકાળ નિરતિચારપણે તે ધર્મનું આરાધન કરીને તે સ્વર્ગાદિ સુખનું ભાજન થયો. અને સ્કંદ વ્રતનું ખંડન કરવાથી આ ભવમાં અને પરભવમાં મહા દુ:ખનું ભાજન થયે.
આ પ્રમાણે ભવ્યજનેએ પ્રાણી રમૂહના એક શરણભત દિશા પરિમાણવ્રત સમ્યક્ પ્રકારે અવશ્ય ગ્રહણ કરવું અને સ્વચ્છ મનવડે તે વ્રત પાળવામાં નિરંતર પ્રયત્ન કરે; કોઈ પણ પ્રકારના લેભના પરાભવથી એ વ્રતનું ઉલ્લંઘન કરવું નહીં કે એમાં અતિચાર લગાડવા નહીં. જે પ્રાણું એ વ્રતમાં અતિચાર લગાડે, એ વ્રતનું ખંડન કરે કે એ વ્રત ગ્રહણ ન કરે તે નિરંકુશપણે આશ્રવના સેવનથી આ ભવમાંને પરભવમાં સ્પંદની જેમ દુ:ખનું ભાજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com