________________
( ૫ ) છે, તે તિવ્ર કર્મના બંધક હેવાથી શ્રાવકે જાણવા યોગ્ય છે. પણ આચરવા ગ્ય નથી. તે કર્મદાનનું અનાગપણે જે થવું તે અતિચાર ગણાય છે. એટલે પંદર કર્માંધાન સંબંધી પંદર અતિચાર છે તે આ પ્રમાણે
૧ અંગારકર્મ– અંગાર કરવા તે. ઉપલક્ષણથી અગ્નિના સમારંભ વડે જે આજીવિકા ચલાવવી તે સર્વ અંગાર કર્મ. તેમાં કુંભાર, લુહાર, સનાર, ભાડભુંજા વિગેરેનો સમાવેશ થાય છે.
૨ વનકર્મ-કુલ, ફળ, પત્ર, તૃણ, કાષ્ટ, કંદમૂળ ઇત્યાદિને વ્યાપાર કરે તે વનકર્મ, તેમાં માળી, કાછીઆ વિગેરેને સમાવેશ થાય છે.
૩ શકકર્મ–ગાડાં ઘડવાં, ઘડાવવા અને વેચવા તેમજ ગાડાંનાં અંગ પૈડાં વિગેરે વેચવાં તે શકટકર્મ,
૪ ભાટકકર્મ–પિતાનાં અને પારકાં ગાડાં વિગેરે લઈને ભાડાં કરવાં કરાવવાં તે ભાટકકર્મ,
૫ ટકકર્મ–જવ, સાળ, ગેધમ, મગ, અડદ, વિગેરે ધાન્યને સાથે, દાળ, લેટ કરાવ, ચેખા કરાવવા તે ફટકકર્મ; અથવા હળે કરીને જમીન ખેડાવવી, ખાણે દાવવી અને મીઠાના અગર વિગેરે કરવું તે કેટકકર્મ.
૬ તવાણિજ્ય–કેઇપણ પ્રાણીના નખ ત, ચર્મ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com