________________
શિંગ તથા કેડા, કેડી, છીપ, શંખ અને કસ્તુરી વિગેરેને વ્યાપાર કરે તે સર્વ દંતવાણિજ્ય. - ૭ લાખવાણિજ્ય–લાખ, ધાવડી, ગળી, મણસિલ, હરિયાળ વિગેરે પદાર્થોનો વ્યાપાર કરતે લખવાણિજ્ય.
૮ રસવાણિજ્ય-મધ, મદિરા, માંસ, માખણ, એ ચાર મહા વિનયને તેમજ દૂધ, દહીં, ઘી અને તેલ વિગેરે રસ પદાથોને વ્યાપાર કરે તે રસવાણિજ્ય,
૯ કેશવાણિજ્ય-મનુષ્યને કે તિર્યંચને દેશમાં કે પરદેશમાં વેપાર કરે તે કેશવાણિજ્ય, તેમાં ગાય, ભેંશ, ગદંભ અને અશ્વ વિગેરે વેચવાનો સમાવેશ સમજવો. ( ૧૦ વિધવાણિજ્યઅણ સમલ, વછનાગવિગેરે ઝરાનો તેમજ ધનુષ્ય, બાણ, ખન્ન, છરી, ફરશી, કેદાળી વિગેરે આંધકરણોને વ્યાપાર કરે તે વિધવાણિજ્ય.
૧૨ યંત્રપિલણકર્મ–હળ, ઉપળ. મુળ, ઘી. વિગેરે વંને વ્યાપાર કરે છે. તેમજ તેલ કઢાવવું, શેલડી પલાવવી વિગેરે કર્મ કરાવવાં તે યંત્રપિલણકર્મ.
૧ર નિલંછનકર્મ–પશુઓના કાન ફાડવા. નાક વિધવા, તથા કબળ, પુછ વિગેરેનું છેદને કરવું તે નિઃલઇનકર્મ.
૧૩ દવદાનકર્મ–વનમાં દવ સળગાવો જેથી અને જીવ વિનાશ થઈ જાય તે દવદનકર્મ .. ' : ",
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com