________________
(૬૭) - ૧૪ સરસેષણકર્મ–સરોવર કહ, તળાવ વિગેરેના પર ણીને સુકવવાં, સેષણ કરવાં, તે અસંખ્ય જળચર જીવોને ક્ષય કરનાર સરસેષણ કર્મ,
* ૧૫ અસતીપોષણકર્મ–મેના, પોપટ, કુકડા, કુતરા બિલાડાં વિગેરે હિંસક જનાવરોને પાળવા, તેનું પોષણ કરવું તેમજ દુષ્ટ સ્ત્રી અને નપુંસક વિગેરેનું પોષણ કરવું તે અસતી પોષણકર્મ,
ઉપર જણાવેલા પંદરે મહા પાપકારી કર્મદાને, તેમજ કેટવાળ, બંદીવાનના ઉપરી અને ફાંસી દેનાર વિગેરેની મહા પાપકારી નોકરી શ્રાવકે સર્વથા વર્જવી.
આ વ્રતના સંબંધમાં શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં એક પિતાપુત્રનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે
કુરૂ દેશમાં મુગુટ સમાન હસ્તિનાપુર નામનું નગર છે. તેમાં મધ નામને એક મહે” (શ્રેષ્ઠી) વસતો હતો. તે મેઘ ( વવાદ ) ની જે લેકોને પ્રિય હતા તે શેઠને દેવકી નામની સ્ત્રી હતી અને સુપ્રભ નામને પુત્ર હતો. એકદા તે શેઠ કુસુમખંડ નામના ઉદ્યાનમાં કીડા કરવા ગયા. ત્યાં તેમણે જેને ધનદ નમસ્કાર કરી રહ્યા છે એવા એક કુષ્ટિ મુનિને જોયા. મેધ છેડે પાસે જઈને નમસ્કાર , કથા એટલે ધનદ અદય થયે, પછી મેઘ શેઠે મુનિને પૂછ્યું-“ તમને જે કેઈનમસ્કાર કરે છે તે નીરોગી થાય છે અને તમે આવા વ્યાધએ આકાંત છે તેનું શું કારણ??
મુનિ બેલા - પૂર્વકૃત કર્મને કઇપણ પ્રકારે નાશ થતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com