________________
(૪૭) સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થવી તે છે. એ વ્રતના ધન ધાન્યાદિ પ્રમાણુના અતિકમ રૂ૫ પાંચ અતિચાર છે કે જે તીવ્ર લેભના ઉદયથી પ્રાપ્ત થાય છે, તે નિર્ચા જગ્યની પ્રાપ્તિને માટે ઉત્તમ જને વર્જવા એ વ્રતને જે પણ ગ્રહણ કરતા નથી કે ગ્રહણ કરીને અતિચાર લડે છે, તે દુઃખ, દૈર્ભાગ્ય, દીનતા અને સેવકાણું પામે છે.”
આ પ્રમાણે એ વ્રત સંબંધી વિચાર સાંભળી ભિાદિયે સમકિત પૂર્વક પાંચમું અણુવ્રત સમ્યક્ પ્રકારે પ્રહણ કર્યું અને મુનિને નમીને ઘરે આવ્યો. મુનિરાજે ત્યાંથી વિહાર કર્યો. અનુક્રમે પુંડરિક ગિરિપર જઈને પાંચ પાંડવ મુનિએ અણુસણ કરી મોક્ષે ગયા.
ૌવનાવસ્થાને પામેલે ધરણુ રાજ સેવાદિક અનેક પ્રકારે કરીને રાત્રે દિવસ લક્ષમી ઉપાર્જન કરવામાં અત્યંત આદરવાળે થશે. તેને ક્ષેમાદિત્યે કહ્યું- “વત્સ! સર્વથા અનર્થના ઘરરૂપ અર્થના ઉપાર્જનમાં તું વ્રથા અત્યંત પ્રયાસ કરે છે અને ખેદ પામે છે. ધરણ બે -અનિદ્રવ્ય પુરૂષ ચાડીએ કરેલી પુરૂષાકૃતિની જેમ કાંઇપણ કાર્યને કરનારે કે કિંમતવાળે નથી; કેમકે અર્થજ ખરે પુરૂષાર્થ છે. તેનાં આ પ્રમાણેનાં વચનોથી આ ઉપદેશ અગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com