________________
(૫૪) હોય તે કરતાં વધારે અજાણપણે જવું થાય તો તે ઉધદિગ પ્રમાણાતિક્રમ અતિચાર.
અધ દિશામાં રાખેલાપ્રમાણથી અજાણપણે ભૂલથી વધારે જવું થાય તો તે અદિ પ્રમાણતિક્રમ અતિચાર
૩ તિર્યંમ્ દિશાએ (ચારે દિશાએ જવા આવવાનું જેટલું પ્રમાણુ બાંધ્યું હોય તેના પ્રમાણથી અજાણપણે વધારે જવું થાય તે તે તિયંગદિશા પ્રમાણતિક અતિચાર
૪ ચારે દિશાએ જવા આવવાનું જે પ્રમાણ બાંધ્યું હેય તેમાંથી એક દિશાએ વધારે જવું થવાથી તેની સામેની દિશામાં રાખેલા પ્રમાણમાં ઘટાડવું; બંને દિશાને. મળીને સરવાળે રાખેલા પ્રમાણ જેટલે કરવો તે ક્ષેત્ર વૃદ્ધિ અતિચાર, • ૫ સ્મૃતિભ્રંશ એટલે પૂર્વ દિશાએ સો યોજનનું પ્રમાણું રાખ્યું હોય છતાં તે તરફ જવાને વખતે સ યોજન રાખેલ છે કે પચાસ રાખેલ છે? એમ શંકા ઉત્પન્ન થાય, તે વખતે પચાસ યોજન ઉપરાંત જવાથી સ્મૃતિભ્રંશ ના મે પાંચ અતિચાર, | નેટ–એ વખતે સે જન ઉપરાંત ગમન કરે તો તે વ્રત ભંગજ થાય,
આ વ્રત ગ્રહણ કરવાથી પૂર્વે લખ્યા પ્રમાણે અનેક લાભ રહેલા છે; તે વ્રત ગ્રહણ કરીને પાળવા ન પાળવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com