________________
(૪૮)
છે એમ વિચારીને ક્ષેમાદિત્યે તેને ઉવેખી મૂકે ત્યારથી તે દ્રવ્યાપાર્જન કર્મમાં વિશેષ પ્રકારે તત્પર થયો.
એકદા નગરના લેકએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી. -નગરની નજીકના વનમાં રહેનારે એક સિંહ દરરોજ નગર સુધી આવીને જે માણસ હાથ આવે તેને ઉપાડી જાય છે, માટે કઈ પણ રીતે તે ઉપદ્રવ મટાડો જોઈએ... રાજાએ તરતજ બધા સેવકે અને સામંતની સામે નજર કરી એટલે સિ ક્ષીણ ઉત્સાહવાળા થઈને નીચું જોઈ રહ્યા. પણ વેરણ નમસ્કાર કરી ઉમે થઈને બે -“હે સ્વામી! મને હુકમ કરે” તરતજ રાજાએ તેને પોતાને હાથે બીડું આપ્યું,
ધરણ સ
ધરણ સદ્ધબદ્ધ થઇ કેટલાક માણસોને લઇને વનમાં છે અને દૂરથી તે નિર્દય સિંહને જોઈને હાકોટા કરી
હા કી બાલા, સિંહ સજજ થઇને જેવો સામે થવા જાય છે, તેવામાં તેણે ભાણવડે તેનાં બે ચક્ષુ વિધી નાંખ્યાં. તે છતાં પણ તે ઉછળ મારવા જતો હતો, એટલે બાણની શ્રેણી વડે તેને હણું નાખ્યો; લેકએ ચમત્કાર પામીને તેને જયજયરવ કર્યો. પછી ધરણે પતિ પાસે જઈને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. રાજાએ તુષ્ટમાન થઇને તેને સત્કાર કર્યો અને તેના પિતાને બેલાવીને ગામ નગર, ખાણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com