________________
પિને પછી જુઓ. રાજાએ તરત જ તે અધ્યાપને પૂછયું એટલે તેઓએ કહ્યું-“હા, અમે પણ એજ રીતે તે વૃત્તાંત સાંભળેલું છે. ”
આ હકીકત સાંભળીને ક્રોધ અને અહંકારવડ ભર પર અનિશિખ બે “હે રાજન ! આ લેકેના બેલવાથી શું એએએ તો પોતાને કુલાચાર તેજી દીધેલ છે, મેં નિશ્ચય સાંભળ્યું છે કે એને શાને પણ નમસ્કાર કરીને આજીવિકા ચલાવે છે. વળી એઓના કહેવા પ્રમાણે જે વસુરાજા ને પર્વતક અસત્ય બોલવાથી ક્ષય પામ્યા હોય તે હું તપાવેલે લેહને ગળે ઉપાડવાનું દિવ્ય કરવા તૈયાર છું.” રાજાએ તે વાતની હા કહી, એટલે કદાગ્રહ ગ્રહિત અનિશિએ વિચાર ન કરતાં લેહને તપાવેલે ગળે ઉપાડો, જેથી તેના હાથ બળી ગયા અને રાજાએ તેને ખોટો જાણુંને દેશપાર કર્યો. રાજાએ અને નગરના લેકએ સત્યવાદી કહીને સાગરની પૂજા કરી. સાગર ચિરકાળ પર્યત ધર્મનું આચરીને પ્રાંતે સમતિએ ગયે
આ પ્રમાણે મૃષાવાદમાં અનેક દૂષણ સરાહને જા ને ભવ્ય જનાએ યશ ઓન સુખને આપનારા સત્ય ધર્મનું નિત્ય પરિપાલન કરવું, જેથી આ ભવ ને પરભાવમાં મુખની પ્રાપ્તિ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com