________________
(૩૮)
ત્યાં
પતિ તરીને એને
પરસ્ત્રીગમન આ ભવમાં કુળને કલકભૂત છે અને અપકીર્તિનું પ્રબળ કારણ છે તેમજ પરભવમાં પરજીમાં આસક્ત પ્રાણ નરકમાં મહા કઠેર દુ:ખ સહન કરે છે અને પરમાધામીએ તેને તપાવીને લાલચોળ કરેલી લેહમય પુતળીનું આલિંગન કરાવે છે.
આ પ્રમાણે મુનિ કહે છે તેવામાં તે સ્ત્રીને પતિ છે તેની ઉપરના રાગથી હથીઆરે ઉંચા કરીને તે વિદ્યાધ
રીને હરી લાવનાર અનંગકેતુની તર્જના કરતો ત્યાં આવ્યું એટલે તેણે પણ તેને દીઠે, તેને જોઈને અનંગકેતુ બે - “ અરે માતંગીપતિ ! તારા દુષ્કર્મથી તું હમણા મરણ પામ્યું છે એમ જાણજે.” એમ કરીને તેણે તેના ઉપર શસ્ત્ર ફેંક્યું. એ પ્રમાણે ઘણા વખત સુધી તે બને પરસ્પર લડીને પરસ્પરના શસ્ત્ર ઘાતથી પ્રાંતે મૃત્યુ પામ્યા, તે સી પણ તેમના દેહ લઈને અગ્નિમાં બળી મુળ
આ પ્રમાણેને બનાવ જોઈને તે ચારણમણ શકસંકળ થઈ ગયા. તે જોઈ નજીક રહેલા જયમાળીએ પૂછ્યું - હે સ્વામી ! તમે આમ શોક વ્યાપ્ત કેમ થયા છે?? શનિ બાલ્યા- “ આ અનંગકેતુ વિદ્યાધર મારે બંધુ થાય છે. તે આ મહા પાપના કારણથી અકસ્માત નવકાર મંત્રનું પણ શ્રવણ પામ્યા વિના મરણ પામે તે કોઈને મને શક થાય છે. પછી જયમાળીએ તે મુનિરાને બનીને પરસાગમનના ત્યાગરૂપ વ્રતની યાચના કરી,
ઉપર જ જાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com