________________
(૧૬) છે. અને પ્રમાણે સાંભળીને તે સનબદ્ધ થઈ પ્રથમથી દિધ્યાનમાં જઇને સંતાઈ ર. નંદિઘોષ સાંજને વખતે તે વનમાં કામદેવની પૂજા કરવા આવ્યો. તે વખતે મંત્રીપુને ત્યાં તેની સાથે યુદ્ધ કર્યું અને બખ્તર તથા સાદિ વિનાના નંદિઘેને હણી ત્યાંથી ભાગે, માર્ગમાં જ સંધિપાળ સામે મળ્યો. તેણે તેને પકડ્યો અને રાજાને સર્વે હકીક્ત નિવેદન કરી. રાજાએ શિવદેવને પ્રગટ અન્યાયી જાણીને તેની ઉપેક્ષા કરી એટલે સંધિ પાળે તેને હણ નાંખે. મરણ પામીને તે મહા દુર્ગતિએ ગયે.
યદેવને નગરના લોકોએ પિતાના ભાઈ વેર લેવા માટે વારંવાર પ્રેરણ કરી, પરંતુ તે ચિત્તમાં ચિંતવવા લાગ્યા કે સર્વ પ્રાણી અનંતીવાર મિત્ર પણ થયા છે અને કાળુ પણ થયા છે; તો તેમાં અહીં સ્વજન કે પરજન કેને ગણવા? છે જેનાથી પૂર્વે હણાયો હોય છે તેની સાથે તેને વિના થાય છે; એવી પૂર્વે શત્રુતા વિના જન્માંતરમાં કે પ્રાણી બીજને કેમ હણે? આ પ્રમાણેના વિચારથી અવિવકીઓના વચનોવડે જીવઘાતની વિરતિરૂપ પોતાના વ્રતથી પર્વત જેવા સ્થિર મનવાળે યજ્ઞદવ કિંચિત્ પણ ચળાયમાન થશે નહીં. પિતાના અંગીકાર કરેલા વ્રતનું ચિરફાળ પર્યત નિરતિચાર પ્રતિપાલન કરીને તે બુદ્ધિમાન યજ્ઞદેવ આ ભવમાં કીર્તિને પામે અને પરભવમાં
ગાદિસુખનું ભાજન થયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com